________________
નવાવ ની સાધુતાનું દિગદર્શન E
સબંધીની શાસ્ત્રીય આચરણાઓને જૂથના બળે ખોટી રીતે ખાટી લેખાવવાની વાંથી ધૃષ્ટતા દાખવી રહેલા નવાપંથીઓને આ પુસ્તકમાં આપશ્રીએ વાસ્તવિક સ્વરૂપે ખુલ્લા કરીને તેઓની વાર્તાને મુદ્દાવાર સચાટપણે જુડી લેખાવી બતાવી જોઈને અપરંપાર આનંદ થયા છે. આપશ્રી વયેવૃદ્ધપણામાં પણ આ રીતે સંયમદેહનાય ભાગે શાસનસેવા બજાવો છે ! તેની ભૂરિ ભૂરિ અનુમેાદના.
લિ. વિમલસાગરજી ગણી-લુણાવાડા તા. ૧૩-૧૦-૬૭
૧૬-આપશ્રીજી તરફથી પુસ્તક મળ્યું. ખરાખર વાંચ્યું. જેમ નવાતિથિપ થીઆએ સ. ૧૯૯૨ સુધી શ્રી દેવસૂર સામાચારી મુજબ આરાધનાની ખારે ય તિથિ તેનાં ભાતીયાં જૈન પંચાંગમાં અખડપણે છાપવાપૂર્વક જેઓએ મારે ય પ`તિથિનુ' આરાધન કર્યુ હાવાની વાત જગપ્રસિદ્ધ છે, તેમ સ. ૧૯૯૨ના શ્રાવણુ માસથી તેએએ પેાતાની તે આચરણાયા ઉલટુ જ ખેલવા-લખવા અને પ્રચારવા મંડી પડીને તે બાર પતિથિને ૧૧ અને ૧૩ તિથિનું સ્વચ્છંદપણે જ કૃત્રિરૂપ આપીને શ્રી દેવસૂરસામાચારીનુ છડેચાક ભક્ષણ પણ તેઆએ જ કરેલ હાવાની વાત જગપ્રસિદ્ધ છે : આમ છતાં તેઆના સંતાનીયાઓએ તેની તિમિરતરણિ બૂકમાં નિત્યાનંદ વિંના હાથે આજે –તે શ્રી દેવસુરસામાચારીનુ સંવત ૧૯૯૩ થી અદ્યાપિપર્યંત પ્રાણસટાસટ સ ́રક્ષણ કરનાર પ. પૂ. આ. મ.શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. જેવા નામી આગમધર મહાપુરુષને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૦
www.umaragyanbhandar.com