________________
૪૮ ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ક
૧૧- આપે મોકલાવેલ પુસ્તિકા મળી છે. સાંગોપાંગ લક્ષથી વાંચી છે. શ્રી દેવસૂરતપાગચ્છસામાચારી ઉચ્છેદક નવામતિના નિંદ, અલીલ અને નિર્દૂલપ્રાયઃ પ્રચાર સામે આપશ્રીને અન્યથી અશક્ય એ સાધાર અને પ્રૌઢ દલીલેથી ઘડાએલે એ સચોટ પ્રયાસ અતિપ્રશંસનીય છે. શાસનદેવ આવા અતિઆવશ્યક શાસન સંરક્ષણનાં વિવિધ અનુમોદનીય કાર્યમાં બે હાથે સહાય કરતા હોય તે ચાર હાથે સહાય કરે, એ જ શુભેચ્છા.
પ્રબોધસાગરજી ગણ-સુરત આ વદ ૧ ૧૨– આપની “વિવેકદર્શનનું પ્રદર્શનની પુસ્તિકા મળી. વચી રોમાંચિત થયે છું. શાસનરક્ષણનું આવું કાર્ય આપશ્રી સિવાય કેણ કરે? આવી જુની જુની વાતે કેણ જાણી શકે અને આવી સર્વગ્રાહ્ય ભાષામાં ગોઠવીને કેણુ રજુ કરી શકે ? એ તે આપ એક જ. આપનું કાર્ય ખરેખર સર્વ કેઈને પ્રશંસનીય છે.
રૈલોકયસાગરજી ગણું–વેજલપુર આ. શુ. ૧૦ ૧૩- આપકા “નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન સંજ્ઞક ઐતિહાસિક પુસ્તક મીલા. સાવંત પઢને કે બાદ મુઝે તે પ્રભુશાસનકા અંતપર્યંત ઉપયેગી ઐસા મહાન ગ્રંથ લગા ! યહ પુસ્તક, શ્રી જિનશાસનકે અનુરાગી લેગેકે શાસનકી સત્ય બાતાં સમઝને કે લીયે અતીવ ઉપયોગી હૈ, ઔર બહેત વિષકા તલસ્પર્શી અનુભવકા સાક્ષાત્કાર સ્વરૂપ હૈ. પ્રભુશાસનક કલ્પિતબાસે વારંવાર ડંખ દેનેવાલે વીંછુઆ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com