________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
મવાલીની જેમ સામેથી ગળે પડીને શ્રી દેવસુરસામાચારી ભક્ષક' લેખાવવાની અને સં. ૨૦૧૮ ના ખંભાત ચેાકાસા સુધી તા જેઓશ્રીની પ્રાયઃ સત્ર સન્મુખ હાજરીના પ્રતાપે સર્વત્ર ગુપચૂપપણે નાસતા-ભાગતા રહેવાની નિર્માલ્યતા જૈન જગતને પાતે પ્રત્યક્ષ કરાવવી પડી છે, તેવા અને તેઓએ જાતે ‘સત્યપ્રિય’ તરીકે અનુભવેલા આપશ્રીને ‘જીડાબેાલા’ લેખાવવાની ખાલીશતા દાખવેલ છે ! તે જોતાં તે હવે ઘણી ઘણીવાર ખાટા પડવાને લીધે ચઢેલા અન ંતાનુબંધી ધના મેરેમે પ્રસરેલ નશામાં થેં-ઘર દિવાના બની ગયા જણાય છે. આપશ્રીએ આ
પુસ્તકમાં તેની તે બૂકમાંના એકેએક ગલીચ લખાણને વીણી
વીણીને તેના નશા ઉતરી જાય તેવા દાખલા-દલીલે પૂર્ણાંક સચોટ જવાબ આપ્યા છે ! શાસનદેવ આપશ્રીના આવા ભગીરથ પ્રયત્નમાં સભ્ય કરે.
લિ. હિમાંશુસાગર ગણી-સુરત આસો વદ ૧ ગુરુ ૧૭- ‘વિવેકદર્શનનું-પ્રદર્શન' પુસ્તિકા મળી. વાંચતાં વાંચતાં આપશ્રીની શાસન પરત્વેની નિડર-નિઃસ કોચ-તલસ્પશી અને અંતર’ગી વફાદારીના મધુર દન થતાં પાને પાને પુલિત બની જવાયું ! પુસ્તકમાં શાસનક્ષ પરત્વેના દિલેાજાનીભર્યા વાહ્યથી સામાપક્ષને શાસ્ત્રીય યુક્તિયુક્ત રીતે અને નવી જ જાણવા મળેલી પુખ્ત હન્નીલેાથી અપાએલા સચાટ જવાબેએ આ મુગ્ધ બનાવ્યે ! જવામા ઘણા ઘણા પ્રેરક અને પ્રઘર.નીય છે. જે પુસ્તકની જરૂર હતી તે આપ બરાબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.
·