Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 48
________________ SF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન હક્ક ૪૯ યહ પુસ્તક પઢનેકે બાદ અપના ગજપને કૃત્રિમ દર્શાવ કરને મેં શરમીંદ બના રહેગા, ઐસા મુઝકો લગતા હૈ. શાસનદેવ ઉનકે સદબુદ્ધિ દેવે કીજે સે યહ પુસ્તક પઢકર સચ વસ્તુઓંકા સ્વીકાર કરે. શાંતિસાગરજી ગણું–બડૌદ (મધ્ય પ્રદેશ) તા. ૧-૧૧-૬૭ ૧૪–આપે મોકલાવેલ વિવેકદર્શનનું-પ્રદર્શન બૂક મળી છે. વાંચી ઘણું જ સંતોષ થયે છે. નવામતીઓનાં મૂળીયાં મૂળમાંથી જ ઉખડી જાય તેવું સચેટ અને મુદ્દાસરનું લખાણ કરવા દ્વારા નવા મતીઓની કપટજાળને આપે ભારે ખામોશ અને ખંતથી છતી કરી બતાવી છે. શાસનપ્રેમીઓનાં ધર્મપ્રિય હૃદયેનાં હેતને ઉછાળનારા આ વધુ નોંધપાત્ર અને ત્રિકરણ અનુમધ કાર્યથી આપશ્રીએ ખરેખર શ્રી દેવસૂર તપાગચ્છની અવિચ્છિન્ન સામાચારીના રક્ષણનું ટોચનું કાર્ય કર્યું છે. શાસનનાં સંરક્ષણ અંગેનાં આપશ્રીનાં તમામ પ્રયત્ન ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. મને લાગે છે કે- પિતાના બોલ, માન અને સ્થાનને સાચવવા માટે વર્ષોથી શાસનહિતને હણીને પ્રવર્તત નવામતીઓને આ પુસ્તક વાંચીને દિલમાં કઈક પણ આરાધકભાવ હરો તે પોતાનાં દુકૃત્ય બદલ પશ્ચાત્તાપ થશે.” લિ.- રૈવતસાગરજી ગણી-ધુલીયા તા. ૧૩-૧૦–૬૭ ૧૫-આ૫ પૂજ્યશ્રી તરફથી પુસ્તિકા મળી છે. સં. ૧૯૨ધી શાસનની સૂતક-ગ્રહણ-અસક્ઝાય-બારપવ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64