________________
૪૨
૬ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન BR
મેં પાલીતાણું નજ નજર નિહાળ્યું છે કે-તેમનામાં માર્ગાનુસારીપણું પણ નથી. મને જઠું બોલવાની અને જુઠું લખી દેવાની ફરજ પાડનાર જ “વિજયજીમાં દુન્યવી પ્રમાણિકતા પણ કયાં રહી? માર્ગાનુસારીને પહેલે ગુણ તે પ્રમાણિક્તા જ છે. જેમ ગૃહસ્થપણામાં પ્રમાણિકપણે વેટલે રળવે તેમ સાધુતામાં પ્રમાણિપણે સાધુજીવન ગાળવું એ બન્ને સરખું છે. જે તેમને તે પાળવું નથી જ. જ્યારે તેવી છેટી રીતે બીજાને ઉતારી પાડવાને ધંધે લઈ બેસીને શ્રાવકેમાં પિતાના ઉંચા સાધુપણાની પિતે તેવી છેટી રીતે છાપ પાડતા હોય એમ બતાય ત્યારે સુજ્ઞજનેથી તેઓ ફેંકાઈ જાય તેમાં નવાઈ શું ?
ટાઈટલ પેજ ૩ની વિનંતિ ઘણી જ યથાર્થ છે; પરંતુ પેજ ૪માં “હાથ જોડીને વિનવીએ છીએ એ લખાણ મને પસંદ પડ્યું નથી. તેઓ શું અજાણમાં આ બધું કરે છે ? અને શું તમે હાથ જોડે એટલે એ કારેલાં મીઠા બનશે ? હા કારેલાં તે કદાચ ગોળ નાખવાથી મીઠા પણ બને, પણ કડવી તુંબડી મીઠી ન બને. એને તે પરઠવવી જ પડે. છતાં પણ સંઘની શાંતિ માટેન્ન વર્ગ એમ કરતાંય જે આનું કરે તે ઠીક એ દષ્ટિએ લખ્યું હોય તે વાત જુદી.
એને મીઠા બનાવવાની રીત એ જ છે કે-શ્રાવકસમાજ તેમને ફરજ પાડે ! બાકી એમને પશ્ચાત્તાપ થાય અને એ સુધરી જાય એવું મને તે લાગતું જ નથી. છતાં આપ શાસનકંટકેદારક હોવાથી ભલે થઈ શકે તે કાંટાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com