________________
= નવાવર્ગની સાધુતાનું દિગદશન B ૪૫ તિમિર તરણિ બૂકને સચોટ જવાબ આપનારી તમારી વિવેકદર્શનનું પ્રદર્શન' નામની બૂક મળી છે. વાંચતાં જૈનશાસન જયવંતુ ભાસ્યું ! શાસનસેવાની અજોડ ધગશને ભૂરિ ભૂરિ અભિનંદન.
પૂ. . શ્રી ધર્મસાગરજીગણિપ્રશિષ્ય ઉ. શ્રી દર્શનસાગરજી ગણિ
અમદાવાદ તા. ૩-૧૧-૬૭ ૬- આપની પુસ્તિકા મળી. અભિપ્રાય માટે લખ્યું, તે તે પુસ્તક જ પિતાનું સત્યપણું જણાવે છે. આ સમયમાં એની જરૂરીઆત જણાતી હતી, જેથી વાંચી સંતોષ થયે છે. તેમાં લખવા પ્રમાણે સામા પક્ષના વિચારોની એકવાકયતા થાય તે આજના સમાજ ઉપર સુંદર અસર થઈ શકે. બહારથી “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન' નામ રાખીને તેમાં નહિ લખવા લાયક બીજું ઘણું લખી નાખીને પુસ્તક અગ્રાહ્ય બનાવ્યું તે જ બુદ્ધિનું પ્રદર્શન છે. ઉપાધ્યાય શ્રી પ્રિયંકરવિજયજી-બોરીવલી–સેનેટેરીયમ
તા. ૫-૧૧-૬૭ ૭- આપના તરફથી “વિવેકદર્શનનું-પ્રદર્શન’ બૂક મળી. પ્રસ્તાવના તિમિરતરણિમાં લખેલ બીનાઓની સત્યસંશોધન દષ્ટિએ કરેલી સમીક્ષા, તે આ પુસ્તકની ધપાત્ર બીના છે. ઉપાશ્રી જયંતવિજયજી (ડેલાવાળા) પાલેજ આસો સુદ ૧૦
૮- આપે મોકલાવેલ- “વિવેકદર્શનનું-પ્રદર્શન તથા પ્રસ્તાવના તિમિરભાસ્કર' બંને બૂક વાંચવાથી બે તિથિવાળાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com