________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શીન સ ૪૬
(૫. શ્રી) સુ*સાગર (જી મ.) અમદાવાદ આસા વદ ૬ ૧૦- મોકલાવેલ ‘વિવેકદર્શીનનુ –પ્રદૃશન' પુસ્તિકા મળી. સાદ્યંત વાંચી છે. શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન' બૂકમાંના ગાળાના સમ્રાટ્ નિત્યાનંદ વિ ના નિદ્યતર લખાણે શ્રી સ ંધની શાંતિમાં અશૂન્ય વિક્ષેપ ઊભા ક્યાં છે. તેમની પુસ્તિકામાંના-વાંચતાં જ ઉશ્કેરાટ પેદા કરાવે તેવા અંગત, ઉપજાવી કાઢેલા અને ગલીચ-આક્ષેપને પણુ આપે પીઇ જઇને તેમની એકેએક વાતના વગર આવેશે અને પ્રૌઢભાષાથી વણી વણીને સુંદર અને સચાટ ઉત્તા આપવા વડે પુસ્તિકાને સર્વજનપ્રિય બનાવી છે, જનસમાજને તેએથી સજાગ કરી દેવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને તેના સુંદર ફલ તરીકે પ્રભુશાસનની અભૂતપૂર્વ સેવા બજાવવાના મહાત્ આત્મિકલાભ પ્રાપ્ત કર્યાં છે.
Ο
નિત્યાન ંદવિજય, તેની તે ગી બૂકમાં જૈ શ્રીસંઘના પ્રાણુસમા પૂ. બહુશ્રુત ધ્યાનસ્થસ્વત આગમોદ્ધારક આચાય - પ્રવરશ્રીને પણ અશ્લીલ ભાષા પ્રયોગથી ગાળા ભાંડતાં સંચાએલ નથી તે તેમના ગુર્વાદિ જ તેવા હાવાનુ દ્યોતક છે. કારણકે-એવા વિટવેડા વિટના કુદને જ આવડે. પ્રભુશાસન અને શાસનની અવિચ્છિન્ન પરંપરાનું રક્ષણ કરવામાં (આા સન્માલેઃ૫કને નીડર પણે અને સપ્રમાણપણે અવાક્ બનાવી દેવાને સમર્થ એવે) આપના આ કાળા ત્રિવિધે સ્તુત્ય છે.
આગમાદ્વારકશિશુ-કૅચ-સાગરગણુ ભાવનગર
તા. ૨૧૧૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com