Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 43
________________ ૪૪ : નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ,નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન અંગે અભિપ્રાય ૧- આપે મોકલાવેલ વિવેકદર્શનનું–પ્રદર્શનની એક બૂક મળી. ધન્યવાદ. (આ. શ્રી) વિજયસમુદ્રસૂરિ દિલ્હી તા. ૧૩-૧૦-૬૭ ર- આપશ્રી તરફથી મોકલાવાએલ પુસ્તિકા મળી. વાંચીને ઘણું ઘણું જાણવા મળ્યું. “વિવેકદર્શન પુસ્તિકાને જવાબ ઘણો જ એગ્ય છે. “વિવેકદર્શન' નામ આપીને અને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ભવવર્ણનની સાથે જોડીને લેખકે અવિવેકને જ પ્રગટ કર્યો છે. ખરેખર જે પુસ્તકને વાંચતા મને લેખક પ્રત્યેને મારે પહેલાં આદર હતો તે પણ નાશ પામ્યા અને એમ પણ થયું કે- સ્વ. પૂ. પાદ સાગરજી મ. જેવા મહાપુરુષ માટે યદ્વાઢા લખીને શાસનને લેખક શું લાભ કરી દેવા માગે છે? ખેર, લેખકને સત્યમાર્ગનું દર્શન થાય. એજ ભાવના. ધાનેરા તા. ૧૦-૧૧-૬૭ (આ. શ્રી વિજયરામસુરિ (જીમ. ડેલાવાળા) ૩- કપી મળી. પ્રતિકારની સામે પ્રતિકાર એ ભવિષ્યનો ઇતિહાસ છે, આ પુસ્તિકા એ વાતની સાક્ષી પૂરે છે. (આ. શ્રી) સુશીલસુરિ શિરોહી તા. ૧૬-૧૦-૬૭ ૪– “વિવેકદર્શનનું પ્રદર્શનની બૂક મળી. આપે સવિસ્તરથી સચોટ જવાબ આપે. શાસનહિતની ખાતર સદ્ભાવનાથી લખનાર, જન્મમરણના ફેરા કાપી ખુબ જ યશ મેળવે. (ઉપા. શ્રી) ધર્મ વિ.(મહારાજ) ત્રાપજ આસો વ. ૧૧ ૫- નવામતિની ગંદીભાષાથી સદંતર જુઠા અને સજ્જનને અછાજતા ગલીચ આક્ષેપોથી ભરેલી “પ્રસ્તાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64