________________
૪૬
૬ નવાવ ની સાધુતાનુ દિગદર્શન
સાહિત્યની ખબર પડી. તેવા પ્રકાશન કરતાં આગમીક સાહિત્યનું પ્રકાશન કરે, આવા ઝગડા મૂકી દે તે સારૂં. બાકી મૂળથી જ ખાટા પ્રચાર કરવામાં પાવરધા છે. સામાને ઉતારી પાડવા એ એના સિદ્ધાંત છે. પૂ. સ્વ. વિજયવલ્લભસૂરીશ્વરજી મ. માટે ઘણા ઝેરી પ્રચાર કર્યાં, પણ ફાવ્યા નહિ. અ ંતે બે તિથિ કાઢી ! તે પણ અંતે મૂકવી પડી ! છતાં હજુ બીજી બીજી રીતે ખાટા પ્રચાર કરતા થાકતા નથી ! પણ તમો સાચા દાખલા-દલીલ આપી ખુલાસા જાહેર કરા છે એટલે વાચકોને સાચી મીનાની સમજ સારી પડે તેમ છે.
૫. શ્રી ચંદનવિજય (જી મ) ગણી વડાદરા આસો વદ ૭ સુધ ૯- આપની ‘વિવેકદર્શીનનું-પ્રદર્શન' બૂક મળી. નવા મતની દુર્ગં ધીપદાને પણ શરમાવે તેવી ગંદી ભાષાપૂર્ણ લખાણવાળી બૂક તેનેય શાભાસ્પદ નથી. આપે નવામતવાળાએને તે દુનાÖતિમાંથી સન્માગે લાવવાની સદ્દબુદ્ધિએ તે તે પ્રસંગાના પૂરાવા આપવા સાથે શાસ્ત્રીયપૂરાવા પણુ આપીને સચાટ પ્રતિકાર કર્યા છે. આતા ભગવાન મહાવીર પ્રભુના માગ છે: તેમાં કલ્પિત ગપ્પાં ન જ ચાલે. ગેાશાલા જેવા જખરા વિરોધીનાં પણ ગપ્પાં ન જ ચાલ્યાં. આપનુ લખાણું, સત્યરૂપણા કરવાની નીડરતાપૂર્ણ ધગશને મૂર્ત સ્વરૂપ આપી રહ્યુ છે. આ પુસ્તકમાં આપના ભાવક્રયાયુક્ત જે પ્રયાસ થએલ છે તે ખરેખર પ્રશ'સનીય છે. બિરુદ્ઘને સલ કર્યું ! ધન્ય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com