________________
ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
ન
૪૧
ઘણી કરે છે. એછું આપવાની, કર નહી ભરવાની વિગેરે. અને પરસ્ત્રી સામે શું તમે નજર કર્યા વિના રહે છે ખરા? નાટક પણ જોવા જાવ ત્યારે શું પરસ્ત્રીને નથી જોતા? અને જુગાર તે તમે જે સટ્ટાના વેપાર કરે છે તેમાં શું ફેર છે ? અને દવામાં પણ દારૂ માંસ તે તમે વાપરે જ છે ! હવે છેલ્લે રહી વેશ્યાની બાબત ? એથી તમે અલગ છે એ બને, બાકી છ વ્યસને તે તમે રાત દહાડો સેવે છે. પછી તેણે શ્લોક પણ અવળે કહેલે. એટલે કે બીજું પાદ પહેલું જણાવીને કહેલ કે- વીર્ય પુરાવા, ધૂત માં ૨ મુરા રવેરા T Uતાને સત અનાનિ ચા, રાતિધર રાવ (નયંતિ ને બદલે) ક્રાન્તિ | આવા ઘર નરકમાં લઈ જનારા સાત વ્યસનમાંથી છ વ્યસને તમે સેવતા હોવા છતાં તમે પાંચમે ગુણઠાણે છે એમ કઈ રીતે તમે કહી શકે?”
તે બદલ મારે તરત પૂછવું હતું કે-શ્રાવકને અર્થદંડ તે કહેલ છે તેમાં તે છ વ્યસન કયાંઈ કહ્યા છે? પણ પૂછ્યું ન હેતું)
મને તે એમ પણ પૂછવાનું મન થયેલ કે- “તમે છઠે ગુણઠાણે ગણાવી છે તેમાં તમે પણ “કેઈ આવે ને અમુક કામ કઢા” વિગેરે પ્રકારે તે છએ વ્યસને સેવતા જણાવે છે એટલે વેશથી સાધુ છે.” છતાં નહી પૂછવાનું કારણ–તેમના અંધશ્રદ્ધાળુઓ આગળ જ બેઠા હતા, નાહક વ્યાખ્યાનમાં ધાંધલ થઈ જવાને ભય લાગે. એટલે પૂછવાનું માંડી વાળેલું
અને પછી વ્યાખ્યાનમાં જવાનું પણ માંડી વાળેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com