Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 38
________________ SR નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ; ૩૭ માસાની દીક્ષા અને ગમખમવાળા પ્રકરણે નવામતીએના અજ્ઞાનનું પ્રદર્શન કરે છે અને યેનકેન શ્રી સાગરજી મહારાજને ઉતારી જ પાડવાની મેલી મુરાદ કેટલી હદ સુધી હતી તે પ્રકાશમાં આણે છે. આચાર્ય શ્રી દાનસૂરિજીએ ભૂલ ભલે કબુલ કરી પણ એ ભૂલ કબુલ કરતી વખતે કેટલા હાજર હતા ? વળી અમુક વરસે માણસે ભૂલી પણ જાય, એટલે અમુક સમય ગયા પછી પાછે નિંદ્ય પ્રચાર શરૂ કરી દેવાને તો એ ધંધે લઈ બેઠા હેય પછી અળું શું ન પ્રચારે? પેજ ૩-વિવિધ પ્રશ્રનેત્ત ના બીજા ભાગમાં ૧૭લ્મો કૂટ પ્રશ્નોત્તર ઉપજાવી કાઢનારાને બીજ મહાવ્રતની પરવા પણ ક્યાં હતી? આ નવાતીઓએ શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ વિરુદ્ધ બોલવામાં તો મારા મૂકી દીધી હતી, પણ અમે દ્રષ્ટિરાગવાળા એ વખતે એ બધું સાચું જ માનતા હતા અને એથી તો મેં શ્રીવલ્લભસૂરિજી મહારાજ ધ્રાંગધ્રા પધારેલા ત્યારે વંદના પણ નહીં કરેલ. કારણ કે- વલ્લભસરિઝને વંદના કવાથી પાપ થાય છે વિગેરે તેઓએ અમને ઠસાવી દીધેલ; છતાં સંમેલનમાં એવું બોલ કે-“અમારે કાંઈ વધે નથી ત્યારે જુઠાણની હદ વળેટી ગયા કે બીજું કાંઈ? દિશા ફેર' મેં ખુબ વાંચેલ છે, અને તેમાં આ નવા મતવાદીઓના જુઠાણને જે પડકાર આપે છે તેને લીધે જ તેમના હાડ ગાળવા લાગ્યા હતા, નહી તે આ લોકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64