________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન சு ૩૯
રતિભાઈ જે પહેલા તેમના પ્રત્યે ખુબ રાગી હતા તે ન રહ્યા. ૧૯૮૮ નું ચામાસું પણ વઢવાણુમાં તેમણે જ મહેનત લઈ કરાવેલ, પણ એ ચામાસામાં જ્યારે યુવકસંધવાળાએ કેટલીક નહિ કહેવા જેવી અને નહિ લખવા જેવી ખાખતા રતિભાઇના કાન પર મૂકી, સાબિતીએ પણ મતાવી, ત્યારથી રામસૂરિજીને એ પૂર્ણરીતે ઓળખા ગયા; પણુ જૈનસાધુનું બહાર ન એલાય શાશ્વન નિંદાય એટલે મૌન ધારીને રહેલા છે, અને પહેલા તે સાગરજીમહારાજને જીદ્દી ગણુતા હતા તે ભૂલ પણ તેમણે સુધારી લીધી છે.
આ થઈ આડી વાત, પણ જરૂરી લાગી એટલે લખી છે. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ. ને અને શ્રી સમસુરિજીને નહેાતુ બનતુ' એ વાતને પણ આપે ઠીક ઠીક ખુલ્લી કરી છે. એટલે ગુરુના નામે ચરી ખાવાનું બંધ થાય: ઠીક પડે ત્યારે ગુરૂને ગાળે દેવી અને ઠીક પડે ત્યારે ગુરુને આગળ કરવા આ એમની કાયમની રમત હતી.
૧૯૮૮ ના વઢવાણુના ચામાસામાં આચાર્ય શ્રી દાનસુરિજી મહારાજની સ્થિતિ તે। શ્રી રામવિજયજીએ ફેાડી કરી મૂકેલ અને ત્યારથી તે બળતા હતા, પત્તુ વ્યાખ્યાનકાર જબરા એટલે પેાતાને પણ તે ઉતારી પાડ્યું તે? એ વગેરે બીકે મુઝાઇ મુઝાઇને તેઓ રહેતા હતા, એ વાત પણ અક્ષરશઃ સત્ય છે.
અને છેલ્લે વૈદને ફોડવા બાબતનુ કાવત્ર આપે જે પકડી પાડયું તે તે જગ જાહેર વાત છે. સૂર્યને બતાવવા કાંઈ દીવા ચેડા કરવા પડે ? સુય જ સ્વયં પ્રકાશિત છે, એમ વૈદ્યને ફાડવા બાબતના પુષ્કળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com