________________
૩૮ ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ; એમના સમુદાય સિવાયના કેટલાય સાધુભગવંતના વંદન બંધ કરાવી દેત.
શ્રી રામસૂરિજી મહારાજને શ્રી રતિલાલ જીવણલાલે એકવાર રૂબરૂ કહેલું કે–પુજય નેમિસૂરિજી મહારાજના સંઘાડામાં બ્રહ્મચર્યનું પાલન બહુ કડક રીતે થાય છે, એ આનંદની વાત છે. ત્યારે આ નવામતિસૂરિજી બેલેલા કેચકવત્તીને ઘડે પણ બ્રહ્મચર્ય પાળે છેઆ રીતે એમને મન બ્રહ્મચર્યની કિંમત જ નહોતી. એ સાંભળીને શ્રી રતિભાઈ પણ હેબતાઈ ગયા હતા.
જ્ઞાનાવરણીય કર્મ બાંધવાનું તે એમને ડગલે ને પગલે હતું. એકવાર વલ્લભસૂરિજી મહારાજ વિરૂદ્ધ ગંદી પત્રિકાઓ નનામી છપાવેલી, પોલીસને ભાળ મળી ગઈ, ઉપાશ્રયમાં પડી હતી, પકડાય તો કેસ થાય. બહુ-શિક્ષા થાય તેમ હતું. એટલે ભૂગર્ભ ગટરમાં આખે આખે થેકડે નાખી દેવાની શ્રી રામસુરિજીએ રતિલાલ જીવણભાઈને આજ્ઞા કરી. રતિભાઈ નાખી પણ આવ્યા ! હવે એ કહે છે કે “કઈ પૂર્વભવના પાપને લીધે હાથ તે ઠુંઠ છે, છતાં આ હાથે મેં જ્ઞાનાવરણીય કર્મ પણ રામસૂરિના સંગે આ રીતે બાંધ્યા છે, હું કયા ભવે છુટીશ ?
વલી એક બીજી વાત પણ તેમણે મને કરી હતી કે“રાત્રે માગુ કરવા ઉપાશ્રયની બહાર જતાં અને લીલેરી ઉપર ચાલતાં મેં સગી આંખે જોયા છે. એટલે જ શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com