________________
૩૨
નવાવની સાધુતાનુ દિગદર્શીન F
હાઇને તેઓ જુ ુ' ખેલવામાં જરાયે ગાંજ્યા જાય તેમ નથી. *** તેમણે લખેલી-પૂ. દાનસૂરિજીએ પૂ. આગમે દ્ધારક આ. મ. શ્રીની તમામ પ્રરૂપણાએ મારે સ્વીકાય હાવાનુ ત્રણ શ્રાવક સાથે કહેવડાવ્યુ” એ વાત સીતા રાવણુના સ્વીકાર કરવાનુ કહેવડાવે; તેવી ધરાર જુઠી છે” ઈત્યાદિ ખલજને ચિત આક્ષેપાત્મક લખાણ કરાવીને છેવટે- એવી કોઇ મીના બનીજ નથી’ એમ પણ લખાવી નાખવાનું દુસ્સાહસ કરેલ છે !
પરંતુ સત્યના સેવકનું સત્ય આ દુષમકાલે પણુ શાસનદેવ ઝળકાવવા સજ્જ હોવાની ખાત્રી આપતું-તે સ. ૧૯૮૮માં સુરત થએલ ચર્ચા અંગેનું આ ઉપરનુ આદિથી અંત પ ́તનું –સમગ્ર લખાણ મધ્યસ્થ ભાવે વેધક દૃષ્ટિએ વાંચવાથી સુજ્ઞજનેાને ખાત્રી થશે કે—પેાતાની ‘અષ્ટમ’ ના અષ્ટ' એવા ખોટો અર્થ કરીને ચાલવાની અબુધજનગ્રાહ્ય વાતને સાચી લેખાવતા રહેવાના દુરાગ્રહવશાત્ જ ધરાર જુડાઈ ને સ્વાંગ ધરીને જ મૂવિજયે મારી તે સ. ૧૯૮૮માં સુરત થએલી ચર્ચાની અક્ષરશઃ સત્યીના અદ્દલ મને એ પ્રકારે જે ધરાર જુઠું લખનાર તરીકે જણાવવાનું અનેલ છે, તથા ઉપર ભાએ રાવણુના સ્વીકાર કરવાનું કહેવડાવેલુ જ' એમ જાણવા છતાં સીતાના બ્હાને તે વાતને પણ અસત્ય લેખાવવાનું પાપ કરાવવું પડેલ છે. બાકી સ. ૧૯૮૮માં સુરત થએલી ચર્ચામાં પૂ. આ. શ્રી દાનસૂરિજીએ પેાતાની ‘અષ્ટમ’ના અનો ભૂલને સ્વીકાર કરવ! ઉપરાંત પૂ. આગમોદ્ધારક આ મ. શ્રી ની તમામ જ પ્રરૂપણાઓને પણ સ્વાકાર કરેલ હોવાની વાત તો દીવા જેવી જ છે, એમ તો તે જ મૂવિજય પણ જાણે જ છે, છતાં નિદ્ભવે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com