________________
૩. પ્રૢ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુ
અમોને પણ પૂ. શ્રી સાગરજી મહારાજાએ ફરમાવી દીધું કે હવેથી કોઇપણ સાધુએ દાનસૂરિજીના મતભેદો કોઇના પણ મુખે ચČવા નહિં અને ચશે તે પ્રાયશ્ચિત આપીશ.”
એ વાત જો ખરાખર હેાય તો તે વાત મુજબનું માર્ સ્ટેટમેન્ટ ટાઈપ રાઈટીગમાં કરાવી તેની નીચે આપની સહી કરીને અને એથીય વધુમાં જો ત્યાંન! નામદાર મેજીસ્ટ્રેટ સાહેબના પણ સહી સિક્કાપૂર્વક મને મોકલી આપે, એમ શાસનના ભાવિ ઘણા હિતની દૃષ્ટિએ આથી જણાવું છું.
આ લખતો હતો ત્યારે આપના તા. ૨૨-૧૦-૬૭ ના ક્યા મળ્યે છે. આપના લખાણની પ્રસિદ્ધિ પ્રસંગે કયાર્ડમાં સૂચવેલી ખીના પણ મહત્વના લાભ કરનારી નીવડશે. ધ લાભ, શ્રીયુત એડવાકેટ શાહના આવેલા જવાબ
અમીચંદ્ન ગાવી...દજી શાહ બી. એ. (એન`) એલ. એલ. ખી.
એડવાકેટ
નવાપુરા, કરવા રાડ
સુરત
તા. ૨૫-૧૦-૧૯૬૭
પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી હંસસાગરજી ગણિ મુ. વાંકાનેર આપશ્રીના તા. ૨૩-૧૦-૬૭ના પત્રના જવાબમાં
જણાવવાનું કે
સંવત ૧૯૮૮માં પ.પૂ.દાનસૂરિજી થા પ.પૂ.સાગરજી વચ્ચે અષ્ટમ વિ. ચર્ચા થઈ એકમતિ થઈ હતી એ હકીકત હમારી રૂબરૂ બની હતી તે સત્ય છે.. અને તમારા ‘દિશા ફેરવા' પુસ્તકમાં પા. ૬ થી ૭ માં લખેલી હકીકત, તેમજ પ્રત્યા યાગાદિવિધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com