________________
UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન -
૨૯
બૂકના પેજ ૬ થી ૭ ઉપર લખેલી–“સં. ૧૯૮૮માં શ્રી સુરત મુકામે પધારેલા તે વખતે આપ (પં. રામવિ) તે તેમની સાથે હતા, પણ શ્રી જંબૂવિજ્યજી મહારાજ વિગેરે હતા અને આવી અનેક ચર્ચાઓ “સુરતમાં પૂ. શ્રી સાગરજી મહારાજા પણ હેવાથી ચર્ચાણી હતી. પરિણામે આપનો મત સદંતર ખે છે એમ જાહેર થવાને ટાઈમ આવ્યું ત્યારે–સુરતના રહેવાસી શ્રાવક અમીચંદ વીંદજી એડકેટ, શ્રાવક નેમચંદભાઈ નાથા તથા શ્રાવક મગનલાલ રણછોડ મળીને ત્રણ ભાગ્યવાને-શેઠ નેમુભાઈની વાડીના જુના ઉપાશ્રયમાં (જે હાલ ન બંધાય છે) પૂ. શ્રી સાગરજી મહારાજા પાસે આવ્યા હતા અને તે વખતે પરમારાધ્ય પૂ. ગુરુદેવશ્રી ચંદ્રસાગરજી મહારાજ સાહેબ, હું (હંસસાગર) તેમજ નગીન કપુરચંદના પુત્ર નાનુભાઈ હાજર હતા, તે ત્રણેય શ્રાવકોએ કહ્યું કેસાહેબ ! દાનસુરીશ્વરજી મહારાજ કહેવરાવે છે કે-“આપની જે જે પ્રરૂપણુએ છે તે તે અમોને માન્ય છે અને આવતી કાલેજ વ્યાખ્યાન માટે બેસીને હું પિતે તેવું જાહેર કરૂં એવી મારી ભાવના છે, (કેટલા ઉચ મહાત્મા !) પણ આપની ઈચ્છા હોય તે શ્રી અંબૂવિજયજી મહારાજ વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે !
આટલી વાત તે શ્રાવકે કરી રહ્યા કે તુર્તજ પૂ. સાગરજી મહારાજાએ કહી દીધું કે તેમ હોય જ નહિ ! એમની લાજ તે મારી લાજ છે ! આટલું કબુલ કર્યું તે જ
બર છે ! જાહેર બોલાવવાથી શું વિશેષ છે ? અને સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com