Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 28
________________ ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન : ૨૭ શકેલ નથી ! એ પીન્ડઠના જાત અનુભવી જંબૂવિજય તે આવે પણ શું મુખ લઈને ? અવતરણ - સુશ્રાવક અમીચંદ વીંદજી શાહ એડકેટ (સુરત) તરફને તા. ૨૧–૧૦-૬૭ આસો વદિ ૩ શનિવારને પ્રથમ જણાવેલ છે તે પત્ર, (સં. ૧૯૩ના પત્રની નકલ સાથેને અમોને અત્ર-વાંકાનેર મુકામે મળતાં અમોએ અત્રેથી તેઓશ્રીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન' નામની બૂક, તેને પૃ. ૩૨ ઉપરના-બતેવામાં મુંબઈથી આવી રહેલ પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. પણ અમો સૌ સાધુના સ્વાગત સહિત શ્રી જંબૂવિ. આદિ પરિવાર સાથે સુરત પધારેલ,–થી પ્રારંભીને ૫. ૩૩ ઉપરના પહેલા કેલમની- “છતાં દૂર ગયા બાદ વળી પાછા પ્રાયઃ સર્વત્ર “અમારી માન્યતા સાચી છે” એમ બેલવા અને પ્રચારવા લાગ્યા ! આથી તેઓશ્રીની આ કઈ જાતની પ્રમાણિક્તા ?' એમ આશ્ચર્ય થયેલ” એ અંતિમ પંક્તિઓ પર્યન્તના લખાણની જે સત્યતા હોય છે તેમ જણાવવા તે લખાણ પર લાલસાઈન કરીને મોકલેલ અને તે સાથે તે બૂકના તે લખાણમાં અમે એ લખાણની સત્યતા માટે ૩૦ વર્ષ પહેલા છપાએલ “દિશા-ફેર” બૂકનાં પાનાં ૬-૭ ઉપરનું લખાણ પણ જોવાનું જણાવેલ હોવાથી તેઓશ્રીને અત્રેથી તે દિશા-કેર” બૂકમાંનું પણ લખાણ ઉતારીને જે પત્ર લખેલ તે અમારા પત્રને પણ આ નીચે અક્ષરશઃ રજુ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64