Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 26
________________ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન - ૨૫ કમપ્રકૃતિ અને માર્ગણાકાર આદિ ગ્રંથની પ્રસ્તાવનામાં તે સત્ય પ્રત્યનિક અને અસત્યપ્રિય વેષધારીએ સુરતની તે ચર્ચા પ્રસંગે જે બન્યું હતું તે તો બિલકુલ ન જ જણાવ્યું અને જે હતું જ બન્યું તે દુર્ગતિની અભીતિ પણે ઉપજાવી કાઢીને બે ધડક ચીતરી માથું ! પૂ. આગદ્ધારક આ. શ્રી જેવા પ્રભુશાસનના અજોડ સંરક્ષકશ્રી અને તેઓશ્રીના શાસનપ્રેમી પરિવારને શ્રીસંઘમાં ઉતારી પાડવા સારૂ વર્ષો સુધી બેગસ નામે ગલી અને ગલીચતર પણ પત્રિકાઓ પિતાના શિષ્ય દ્વારા લખાવી છપાવીને ગેબી રીતે પ્રચારવાનું કુશલ કાવવું પણ મુખ્યત્વે આ જંબૂ વિ. કૃત હતું, એમ ગત વર્ષે તેમણે શિષ્યના હાથે ગંદા-ગલીચ અને અસદ આક્ષેપાય લખાવી છપાવીને પ્રચારેલ પ્રસ્તાવના તિમિરતરણિ" બૂકના લખાણમાંથી પકડાઈ જવા પામીને ‘નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન” નામની બૂકમાં અમારા હાથે પ્રસિદ્ધ પણ થઈ જવા પામેલ હોવાથી પ્રસ્તુત લખાણમાં તે જંબૂવિજયને “શ્રી' થી સંબેધવા તે પણ અનુચિત માનવું થએલ હેઈ અંબૂવિજ્ય” તરીકે સંધિવાનું રાખેલ છે.] શુદ્ધકરૂપગુણના પ્રભાવે આવી મળેલ સત્યને દૂત ! તેવામાં પૂ. આગમોદ્ધારક આ. મ શ્રીના આજીવન અજોડ અને સર્વત્ર નીડરતાથી ક્લકાતા સત્યપ્રરૂપક ગુણના અદ્દભુત અને અચિત્ય પ્રભાવે સં. ૧૯૩માં પ્રસિદ્ધ થએલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64