Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 24
________________ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ER ગયા બાદ કોઈ સ્વાર્થ સાધુએ યેનકેનાપિ પલટી નાખવાથી તેઓશ્રીએ અમેએ પૂ.આગમાદ્ધારક આ.શ્રીના અર્થને સ્વીકાર્યાં નથી તેમ તેઓશ્રીની બધી પ્રરૂપણાઓને ત્યાંના શ્રી સંધ વચ્ચે વ્યાખ્યાનપીઠ ઉપરથી જાહેર કરવાનું પણ ક્યું નથી.' એમ લે સ્થલે વિપરીત આલવાનુ અને પ્રચારવાનું શરૂ કરી દીધેલ ! આ સમાચાર ઉપરા ઉપર પણ મળવા લાગતાં પૂ. આગમાદ્વારક આ. મ. શ્રીને-તેમના જેવા ચારિત્રપ્રેમી આવે શાસ્ત્રદ્રોહ અને ખુલ્લે મૃષાવાદ સેવે છે તેમાં કારણરૂપે તેમને કદાચને સકલશાસ્રપારદ્રષ્ટાપણાના અહંભાવે પણ મુઝવેલ હાય' એમ ભાસેલ; પરંતુ દીવા લઈને કૂવે પડે, તેને કેમ બચાવાય ? ' એ વિચારે તેઓશ્રીની ઉપેક્ષા કરેલ. ? જયુવિજયે તેા ખાસ ઉપેક્ષા કરવી ઘટતી હતી. બાદ સ’. ૧૯૯૦ થી ૧૦૯૧ સુધીમાં તો પૂ. આ. શ્રી દાનસૂરિજી મહારાજે, કઈ સ્વાસ્થ્ય સાધુઓની ભારી ભીંસના મેગે અષ્ટમાષ્ટને અભેદ્ય ગણનારી પ્રથમની માન્યતાને જજૈન પ્રવચનમાં તેમજ વીરશાસનમાંના પેાતાના ૬૭મા પ્રાત્તરમાં પણ મતાંતરે કરીને ગથી આઠ વર્ષે એટલે કે જન્મથી સાત વર્ષ અને ૩ માસની (કે-જે અર્થ જન્માષ્ટમને પણ થતો નથી) વયવાળા બાળકને દીક્ષા આપી શકાય.' એ પ્રમાણે અષ્ટમ' એટલે ‘આઠમુ” ગણવાને બદલે ‘આઠ' પૂરા ગણવાની ભૂલને પણ અભૂલમયપણે જાહેર પ્રચારમાં પણ વહેતી કરવી પડેલ. બાદ સ. ૧૯૯૧ના ચૈત્ર માસે પેાતાની એ પરાધીનતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૨૩

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64