________________
૨૪ ૬ નવ વર્ગની સાધુતાનું દિગદર્શન UR જ શાશ્વતી એળીની અસજઝાય લેપવાની ગંભીર થાપ ખાઈ જવા પામીને તેઓશ્રી સં. ૧૯૨ના મહામાસે તો કઈ દેશની હદમાં નહિ તેવા “પાટડી” નામના ગામડામાં શ્રી પ્રેમ. રામ. અને જંખ્યાદિની પણ ગેરહાજરીવાળી સ્થિતિમાં સાથેના પાંચેક સામાન્ય સાધુઓ વચ્ચે કાલધર્મ પામી ગયા! આ પછીથી તો તે ચર્ચાની પૂ. આગમેદ્ધારક આ. ભ. શ્રીની જેમ તે સ્વર્ગતના તાનીયાઓએ પણ ઉપેક્ષા જ કરવી રહેતી હતી, અને તેમાં પણ-સુરતની તે ચર્ચાની શરૂઆતમાં બતાવવા માંડેલી નિજની વિદ્વત્તાની શેખાઈને તે ચર્ચાના અંજામમાં પિતે જ પોતાની મૂર્ખાઈ ગણાવવાનું ડહાપણુ વસાવવા ભાગ્યવંત બનેલ તે ચર્ચાના સાવૅત જાત અનુભવી અંબૂવિયે તે તદવસરીય-નિજના અજ્ઞાનાડંબરઘાતક–પરાભવને દષ્ટિ હામે સદાકાળ રાખીને સૌ પ્રથમ જ ઉપેક્ષા કરવી ઘટતી હતી. બન્યું હતું તે છૂપાવીને નહિ બનેલું ચીતરી માયું
તેને બદલે પૂ. દાનસૂરિજી મ. ના કાલધર્મ પછીથી તે તે જંબૂવિયે, તે ચર્ચાને સં. ૧૯૯૩માં વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાની ટિપ્પણુઓ વગેરેમાં “અષ્ટમ અને અષ્ટ શબ્દને મનસ્વી પણે જ એક અર્થ કરવા દ્વારા યદ્વાઢા ચીતરીને અત્યંત ચગાવી–જાણે જૈનાગમ-સિદ્ધાંતને પિતે જ ઈજારદાર હાઈને પૂ. આગમેદ્ધારક આ. ભ. શ્રીની સામે હારવટે ચડ્યું હોય તેવા દ્વષાગ્નિ પણે તે ચર્ચાને નિરર્થક જ અગડ બગડે બહેકાવી ! અરે! સં. ૧૯૯૩માં છપાવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com