________________
૨}
નવાવર્ગીની સાધુતાનુ દિગદર્શન F
તે ‘કર્મ પ્રકૃતિ’ ગ્રંથની−તે પ્રકારના તે જ ખૂવિજયે કરેલી-તે ઝુકે લખાણમય પ્રસ્તાવના, સુરતની તે સ. ૧૯૮૮ની ‘અષ્ટમાષ્ટ' અંગેની ચર્ચાના જેએ સાત અનુભવી હતા તે સુરતના વતની સુશ્રાવક શેઠ અમીચંદ ગોવીંદજી શાહુ
ડવાકેટના વાંચવામાં આવતાં તે સત્યપ્રેમી સુશ્રાવકે, આગલ જણાવ્યુ' છે તેમ-આશ્ચય અને ખેદ્રવ્યાપ્તદિલે ( ઉપર જણાવાએલ નકલવાળા) મૂલ પત્ર તુરત લખીને તે જ વખતે (આજથી ૩૧ વર્ષ પૂર્વે) પૂ. આગમેદ્ધારક આ. મ. શ્રી ઉપર રવાના કરેલ ! સત્યને તે પત્રરૂપ કૂત મળ્યા પછી પૂ. આગમોદ્ધારક આ. મ. શ્રીએ, સં. ૧૯૯૪ના શ્રીસિદ્ચક્રપાક્ષિક વર્ષ ૬ વૈ. શુ. ૧૫ના છઠ્ઠા અંકના પૃ. ૩૪૮ ઉપરની અંતિમ ૭ નંબરની સમાલેાચનામાં નીચે પ્રમાણે જાહેરાત પણ કરી હતી. શ્રીયુત્ શાહ એડવાકેટના પત્ર પરથી જાહેરાત
“છ–સુરતની અષ્ટમાષ્ટ અભેદવાદીએની પીછેડા માટેને એક કાગલ પણ તૈયાર છે, આવે તેા બતાવાય.' જબૂવિ. તેા આવે પણ શું સુખ લઇને ?
એ જાહેરાતને પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. બાદ તેએ શ્રીના શ્રી પ્રેમ.રામ. આદિ વિશાલ પરિવારે વાંચેલ હાવા છતાં તે પત્રને વાંચીને શ્રીદાનસૂરિજીની તે વખતની પીછેહઠની ખાત્રી કરી જવા તે પરિવારમાંના એકાદ પણ સાધુ પૂ. આગમોદ્ધારક આ. મ. શ્રીની હયાતિના તે પછીના ૧૨ વર્ષ સુધીમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com