________________
૨૮ નવાવર્ગની સાધુતાને દિગદર્શન પુર
શ્રીયુત શાહને મેં લખેલ પત્રની નકલ ઉપાધ્યાય હંસસાગર શ્રીસ્થલ-વાંકાનેર તા. ૨૩-૧૦-૬૭
ઠે. જિન ઉપાશ્રય } આસો વદ પમવાર દેવ ગુરુભક્તિકારક પુણ્યપ્રભાવક સુશ્રાવક અમીચંદભાઈ ગોવીંદજી એડકેટ યેગ-લાગણીપૂર્વક ધર્મલાભ વાંચશે.
તમારે તા. ૨૧-૧૦-૬૭ આસો વદ ૩ ને શનિવારને પત્ર, તા. ૯-૧-૧૯૩૮ પોષ વદ ૮ ને રવીના પત્રની નકલ સહિત મ. શાસનસેવા અંગેને લાભ લેવાની શુભેચ્છા જાણું અતિ આનંદ.
આજે તમોને વર્તમાનમાં ઉપડેલી ચર્ચાની માહિતી માટે અત્રેથી ૩ બૂક બૂકપટથી મોકલી છે. જેથી પહોંચ જણાવશે.
પૂ. આચાર્ય મ. શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મ. સં. ૧૯૮૮માં સુરત ગોપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રયે બિરાજતા હતા તે અરસામાં મુંબઈથી વિહાર કરતા પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. પણ સુરત તે જ ઉપાશ્રયે પધાર્યા હતા. તે પ્રસંગે દીક્ષાની જઘન્ય વય અંગેના અષ્ટમ શબ્દ અંગેની ઉક્ત બંને આચાર્યો વચ્ચે થએલ ચર્ચા અને તે ચર્ચાના આવેલ સુંદર પરિણામ પર્યત તમો-શેઠ નેમચંદ નાથાભાઈ તથા શેઠ મગનલાલ રણછોડભાઈએ સારે પ્રયાસ કર્યો હતે.
આથી તમોને જણાવવાનું કે તે ચર્ચાના પરિણામ પર્યંતની મેં સં. ૧૯૨માં પ્રસિદ્ધ કરેલ—“દિશા ફેરો નામની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com