________________
૨૨ 45 નવાવની સાધુતાનું દિગદર્શીન
કાવાદાવા કરી છૂટયા ! તેઓશ્રીએ આણાએ ધમ્મા' એમ વારંવાર પણુ કહેતા રહેવા પૂર્વક પેાતાની ખૂબજ જોરશેારથી બતાવાતી હતી તે શ્રી જિનેશ્વર ભગવંતના શાઓની વફાદારી મૂલમાં આવી હતી! આથી પણ તેઓશ્રીને પૂ આગમાદ્ધારક આ. મ. શ્રીએ શ્રીસિદ્ધચક્રપાક્ષિકમાં એકવાર સકૅલાગમ રહસ્ય (નવકાર) વેદી' તરીકે ઓળખાવેલ છે. સવા છ વર્ષે દીક્ષા આપવાની તેમની પણ તૈયારી!
સ’. ૧૯૮૮માં સુરત મુકામે થએલ ચર્ચાગત ‘અષ્ટમ’ શબ્દના અર્થ, પૂ. આ. શ્રી દાનસૂરિજીએ એ પ્રમાણે પૂ. આગમેદ્ધારક આ. મ. શ્રી એ સમજાવ્યા પ્રમાણે કબૂલ કરવા ઉપરાંત પૂજ્યશ્રીની બધી જ પ્રરૂપણાઓને સાચી તરીકે સુરત નેમુભાઇની વાડીના ઉપાશ્રયની પાટેથી શ્રીસંધ વચ્ચે પાતે જાહેર કરવાનું પણ જણાવ્યું હતું, અરે ! તે પછી તો વડાચૌટાના ઉપાશ્રયે‘આઠમુ અને ‘આઠ' એ બે મતમાંથી કયા મત સાચા ? એમ પૂછનારને આપશ્રી શુ ખુલાસે કરશે ?” એમ પૂછનાર એ જ શ્રીયુત્ એડવેાકેટ શાહને તેઓશ્રીએ આપેલા–‘તમારી પાસે કાઇ સવા છ વર્ષના છેક હાય તે તેને લઇને આવા એટલું હું તમને જવાબ આપીશ.' એવા જુસ્સાદાર ઉત્તરમાં તેઓશ્રી પણ સવા છ વર્ષની ઉંમરનાને દીક્ષા આપવાની જાતે ખલફાડ તૈયારી પણ બતાવી હતી !
દીવા લઇને કુવે પડનારને કેમ બચાવાય ?
તેઓશ્રીની એ સુદૃઢ માન્યતાને સુરતથી વિહાર કરી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat