________________
૨૦ ૬ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન GR એ કાવાદાવાની ત્રીજી અને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. કરતાંય પિતાને મહાન જ્ઞાની લેખાવવા સારૂ જ જાણે હોય તેમ સં. ૧૯૮૩ના “વિવિધ-પ્રશ્નોત્તરના મુખપૃષ્ટ ઉપર પિતે “સકલામરહસ્યવેદી' વિશેષણની અનિચ્છા બતાવતા રહીને પિતાને “સકલશાસ્ત્ર પારદશ્વા' તરીકે પણ ઓળખાવી દીધા ! તે માનદશાસૂચક કાવાદાવાની ચેથી નક્કર સાબિતિ છે.
(૫)–સં. ૧૯૭૮ના વીરશાસન માસિક વર્ષ ૨ અંક ૪ના પૃ. ૧૬૩ ઉપર છપાએલ પિતાના ૩૪ માં પ્રશ્નોત્તરમાં સતકવાળા ઘરમાં સાધુઓએ ગોચરી ન જવાય એ વાત જણાવવી રહી ગએલ, તે વાત-સં. ૧૯૮૩ ના વિવિધ પ્રશ્નોત્તરી ભા. ૧ પૃ. ૧૯ ઉપર સુધારીને છપાવેલ તે ૩૪મા પ્રશ્નોત્તરમાં વધારી દેવા વડે “સૂતકીને ત્યાં ગોચરી ન જવાય એમ જ પિતાની માન્યતા હોવાનું જણાવ્યા બાદ (અને આ લેખકે તે તેઓશ્રીની તે માન્યતા સં. ૧૯૮૮ સુધી તે જાતે અનુભવેલ હોવાથી તેઓશ્રીની તે ચાલુ માન્યતામાં પણ) પૂ. આ.શ્રી વલ્લભસૂરિજીએ “પ્રેમચર્ચરી નામના ગ્રંથના આધારે પ્રસિદ્ધ કરેલ નિષિદ્ધવાતને બેટી લેખાવવા સારૂ તે “સાલશાસ્ત્ર પારદારના “અહંને તથા પરતેજ અસહિષ્ણુતાના ગુણને વશવત્તી બની–તે જ “વિવિધ પ્રશ્નોત્તર ગ્રન્થના પૃ. ૨૧૦ થી ૨૧૪ સુધીમાં શાસ્ત્ર તથા પ્રશ્નોત્તર ગ્રન્થના અસદુ અર્થો ઉપજાવવા પૂર્વક નિરર્થક જ પહોળા કરેલા ૨૩૦મા પ્રશ્નોત્તરમાં–ખીલી માટે મકાન જમીનદોસ્ત
કરવાની જેમ-” શ્રીસંઘમાંથી સૂતકનું પાલન જ ઉડાવી દેવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com