________________
૧૮ , નવાવર્ગની સાધુતાનું દિગદર્શન . શબ્દો હજીપણ યાદમાં રમી રહ્યા છે.
ઉપરની હકીકતે ઉપર ધ્યાન આપી આપશ્રીને મેગ્યા લાગે તે મુજબ થવા વિનંતિ છે. મજકુર પ્રસ્તાવનામાં સંવત્સરી બાબત તથા મુનિસંમેલન બાબત પણ લખવામાં આવ્યું છે, જેના ઉપર પણ આપશ્રીનું લક્ષ્ય ખેંચું છું. એ બાબતે વિષે મને કોઈ વિશેષ રીતે અંગત માહિતી નથી.
અત્રે ગામજાત્રા ચાલુ છે. ગઈકાલે પાલ ગામે જાત્રા કરી આવ્યા છીએ અને પરમ દિવસે દશમને દિવસે એલપાડ જવાનું નક્કી થયું છે. અત્યાર સુધીમાહે શહેરમાં તથા વરીઆવ લાઈન્સ કતારગામ વિગેરે જાત્રાઓ થઈ છે. બનતા સુધી પરમા દેવસે દશમે છેલ્લી જાત્રા છે. અત્રે સર્વે મુનિ મહારાજાએ સુખશાતામાં છે. આપશ્રી તથા બીજા સાધુ મહારાજાઓના સુખશાતા જણાવશેજી. મારા લાયક આજ્ઞાઓ ફરમાવી ઉપકૃત કરશે. આ પત્ર મળ્યાને પ્રત્યુત્તર અપાવવા વિનંતિ છે.
ટી.
પાદરેણુ અમીચંદ ગેહીદજી શાહના ૧૦૦૮ વાર વંદના સ્વીકારવા કૃપા કરશોજી. નોંધ :-(૧) પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. ને આ પ્રકારના કાવાદાવાથી વડિલ કરતાંય વડિલ લેખાવાનું મન તે પોતે સં. ૧૯૪૬ના માગશર સુદ પાંચમે પહેલી દીક્ષા
પૂ. મુનિશ્રી હર્ષવિ. ના નામે લઈ ચંદ્રવિજયજી બન્યા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com