________________
UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
૧૭
અને આપશ્રી મુંબઈ તરફથી પધારતાં સુરત ગોપીપુરામાં નેમુભાઈની વાડીને ઉપાશ્રયે બનેય સાથે રહેલા. તે વખતે અગાઉથી અષ્ટમની ચર્ચા ચાલુ હતી અને ભવિષ્યની સુલેહશાંતિ જાળવવાની તથા શાસનપક્ષનું બળ એકત્રિત રાખવાની જરૂર હેવાથી, અષ્ટમની ચર્ચાને નિકાલ કરવાનું નક્કી થવાથી, છેવટે પૂજ્ય વિજયદાનસૂરિજીએ ચેકખું જણાવેલું કે મારે અને સાગરજી વચ્ચે કાંઈ પણ મતભેદ રહ્યો નથી અને સાગરજીના મંતવ્ય વિરુદ્ધ હમ કાંઈપણ કહીશું નહી. ૫ વિજયદાનસૂરિજીએ પિતાની સરળતાથી એટલે સુધી કહેલું કે-જરૂર જણાતી હોય તે વ્યાખ્યાનપીઠ પરથી મારા કેઈ શિષ્ય પાસે એવું જાહેર કરવું, પરંતુ મારી યાદ મુજબ, આપશ્રીએ તેવી રીતે જાહેરાત કરાવવા ચોકખી ના પાડેલી.
ત્યારબાદ પૂ. વિજયદાનસૂરિજી વડાચૌટાના ઉપાશ્રય પધારેલા અને ત્યાં પણ હું તથા બીજા અમુક શ્રાવકે વંદન કરવા ગયેલા ત્યારે અષ્ટમ બાબતની વાત ફરીથી નીકળતાં, ઘણું કરીને મેંજ પ્રશ્ન કરે કે- સાહેબજી, કોઈ વ્યક્તિ વ્યાખ્યાન દરમ્યાન આપશ્રીને પૂછે કે બેમાંથી કયે મત ખરે? તે આપશ્રી કેવી રીતે ખુલાસે કરશો ? ત્યારે પૂ. વિજયદાનસૂરિજીએ કહેલું કે પૂછનારને કહીશ કે તમારી પાસે કઈ સવા છ વર્ષને છોકરો છે તે તેને લઈને આવે
એટલે હું તમને જવાબ આપીશ” આવા જુસ્સાદાર ચેકખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com