________________
નવસાધુતાનુ દિગદર્શીન
ધરમસદ્ધ થયાનું વર્ષ સંવત ૧૯૯૩ લખેલું છે. સદરહુ પુસ્તક મારા જોવામાં આવતાં તેની અંદરની પ્રસ્તાવના વાંચતાં પાના ૭, ૧ ઉપર સંવત ૧૯૮૮ની સાલમાં સુરતમાં અષ્ટમ પ્રકરણ અંગે થયેલી વાટાઘાટ વિષે પણ કાંઈક લખ્યુ છે. આ વાટાઘાટમાં હું પણ હાજર હોવાથી પ્રસ્તાવનાના મજકુર લખાણથી મને આશ્ચય સાથે ઘણા ખેદ થયા છે. કારણ કે તે-લખાણુ બનેલીહકીકતાથી તદ્દન જુદું અને વિરુદ્ છે. પરંતુ આવી સાધુ મહારાજો વચ્ચેની ચર્ચાઓમાં શ્રાવકાએ ભાગ લેવા વ્યાજબી નહીં હાવાથી આપશ્રીના ધ્યાનમાં એ હકીકત લાવવાની મને જરૂર જણાય છે, કે જેથી આપશ્રીને યોગ્ય લાગે તે જોઈ તે ખુલાસા શ્રીસિદ્ધચક્ર' દ્વારા અથવા ખીજી રીતે થઈ શકે. કારણ કે— પુસ્તકના રૂપમાં પ્રગટ થયેલી ખોટી ખીનાના પ્રતિકાર ભવિષ્યના પ્રજા અવળે માગે નહી દોરવાઈ જાય તે માટે થવા જોઈ એ એવી મારી આપશ્રીને અરજ છે.
‘કમ પ્રકૃતિ'ની ઉપર દર્શાવેલી પ્રસ્તાવનામાં એવું લખવામાં આવ્યું છે કે-‘સંવત ૧૯૮૮ માં સુરતમાં અષ્ટમવાદીને શાસ્ત્રોના વિધા બતાવી મૌન પકડાવવું” વગેરે. હું બહુ મેટી ગ ંભીર ભુલ કરતા નહીં. હાઉ તે, હકીકત એવી બનેલી કે,-: અને આપશ્રી તથા બીજા મુનિમહારાજે તથા અમુક શ્રાવકો પશુ આ હકીકતથી સારી રીતે વાકેફગાર હાવાથી મારી હકીકતની
ખાત્રી થવા વિન ંતિ છે ... – પૂ. વિજયદાનસૂરીજી મુ બઈથી આવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.