Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 22
________________ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ૧ ભરેલ પાપ પગલાનું મૂળ પશુ તે પ્રકારના માનદશા સૂચક કાવાદાવા જ હતા. (૬)-સ’. ૧૯૮૫માં શ્રીસંઘને કશી જ ઉપયેગી નહિ અને કલેશદાયી ઘણી એવી 'પટ્ટધર' અંગેની સ્વમાન ખાતર જ ચર્ચા ઊભી કરીને શ્રીસંઘમાં કલેશના નિરક જ બી વાળ્યાં ! તે પણુ કાવાદાવા મૂલક જ હતા. (૭)–સ’. ૧૯૮૭માં એ જ અહુ ભાવમાં પ્રસ્તુત દીક્ષાએ એ આપે, હું ન આપુ” એમ કહેવા અને પ્રચારવા મંડી પડીને પૂ. આગમેદ્ધારક આ. મ આગમાદ્ધારક આ. મ શ્રીની તે સૈદ્ધાંતિક વાતને અસૈદ્ધાંતિક અને પેાતાની અસૈદ્ધાંતિક વાતને સૈદ્ધાંતિક લેખાવાનું આદરેલ તાંડવ પણ પેાતાને જિન ગમપારદશ્વા લેખાવવાના કાવાદાવા મૂલક જ હતું. પરિણામે ધી જનેામાંના પશુ કેટલાક કલ્યાણકામી જનાને બ્હાવરા અને કેટલાકને શાસન સંરક્ષકા સામે બાંગરા બનાવવાનું પાપાપાજન કરેલ, તે નફામાં. (૮)–અને તેના પણ પરિણામે-સ. ૧૯૮૮માં સુરત મુકામે આવીને તે વિષયની ચર્ચામાં અનિચ્છાએ પણ ઝંપલાવવું જ પડયું. અને તેના પણ પરિણામે શ્રીયુત્ એડવેાકેટ શાહે ઉપર જણાવેલ છે તે મુજબ ત્યાં થએલ ચર્ચામાં નરવશ થઈને તેઓશ્રીએ પેાતાની તે ભૂલ સ્વીકારવી જ પડેલ! પાછળથી તા તે સ્વીકારમાંથી પણ કરી ગયા ! એટલે તે અનેલ સાચી વાતના છેવટ શ્રાવકના હાથેય ઇન્કાર જાહેર કરાવવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64