Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 20
________________ ર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પર ૧૯ તે પછી તે દીક્ષા થોડાક માસમાં છેડીને તથા તે પછી પ્રાયઃ એક વર્ષથી વધુ ઝીંઝુવાડામાં પિોલીસપટલાઈ કરીને-ફરી ગળામુકામે પૂ. મુનિશ્રી વીરવિ. મ. ના નામે પ્રાયઃ સં. ૧૯૪૭માં દીક્ષા લઈ દાનવિજય બન્યા ત્યારથી જ હતું. આ વાતની “પિતાના ફેટાઓમાં તેઓશ્રીએ, પિતાની પહેલી દિક્ષાને જ સં. ૧૯૪૬ અને મિતિ માગ. શુ. ૫ લખવાનું રાખેલ છે એ નકકર સાબિતિ છે. (૨)-સં. ૧૯૬૧માં પિતાના સમુદાયમાં પોતે પ્રથમ જોગી તથા પંન્યાસ એટલે પુણ્યનાશ” એમ કહેતા રહીને પણ પ્રથમ પંન્યાસ બની જવામાં અને સં. ૧૯૬૮નું વડેદરા સંમેલન તેડવામાં પણ કાવાદાવા જ હતા, તે વાત તે તે તે પ્રસંગના અનુભવી સર્વ કે મુમુક્ષઓને વિદિત છે. સં. ૧૯૮૧માં પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજીએ “પટ્ટધર ક્ય સિવાય શિરરીથી બીનકે જ પિતાને પિતાના પેપરમાં તેઓશ્રીના અનન્ય પટ્ટધર પણ લેખાવવા માંડ્યા હતા ! તે કાવાદાવાની બીજી નક્કર સાબિતિ છે. (૩-૪)–પિતાને શ્રીજિનાગમમાં ઉડો ચંચપ્રવેશ હેતે, એમ પિતે જાણતા હતા છતાં પૂ. આગમોદ્ધારક આ. ભ. શ્રી કરતાંય પિતાને મહાજ્ઞાની લેખાવવા માટે “સત્યનું સમર્થન બૂકની-સં. ૧૯૭૯ થી વીરશાસનમાં શરૂ કરેલી જાહેરાતમાં સં. ૧૯૮૧ના બે વર્ષ સુધી જે તે ફેરફાર કરતા રહીને છેવટે ૧૯૮૧ના વૈશાખ માસની જાહેરાતવાળા ચેકઠામાં પિતે પિતાને શ્રી જૈન આગમન પારદ્રષ્ટા વિશેષણથી ઓળખાવી દીધા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64