________________
૧૪ ર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન કરી જારી રાખેલ ! જે તેના જૈન પ્રવચન-વીરશાસન વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પૃ. ૧૧૧ થી ૧૧૮ તથા પૃ. ૨૯૪ થી ૩૦૧ સુધીમાં તેમ જ કમ્મપયડી-માર્ગદ્વાર વગેરેની પ્રસ્તાવનાદિમાં સુરતના તે અંજામ કરતાં વિપરીત રીતે ચીતરાએલું મોજુદ છે. બહુ શિષ્ય સંખ્યાંક પીંછના માયા મયૂરનું આજે પણ તેમના તેવા કેટલાક સુવિહિત પીંછાઓથી પ્રભુશાસનમાં એ પ્રકારે જ નૃત્ય ચાલી રહેલ હેઈને શ્રીસંઘેએ તેઓના પ્રચારથી ખૂબ જ ચેતીને ચાલવા જેવું છે.
અવતરણુ– સં. ૧૯૮૮થી પૂ. આ. શ્રી દાનસૂરિજીએ તે ઉપર્યુક્ત રીતે નિજની કબુલાતથી ફરી જઈને પોતાના તે તે પેપરે અને પુસ્તકની પ્રસ્તાવનાઓ વગેરેમાં પોતાની ભૂલ અસત્ય તરીકે સાબિત થએલી માન્યતાને જ સત્યમાન્યતારૂપે લખવું લખાવવું અને પ્રચારવું શરૂ કર્યું, પરંતુ તેઓશ્રી સં. ૧૯૯૨ના મહામાસે કાલધર્મ પામ્યા બાદ તેઓશ્રીના પ્રશિષ્ય જંબૂ વિ. એ તે કમપ્રકતિ વગેરેની પ્રસ્તાવનામાં સુરત મુકામે થયેલ તે શાસન માન્ય અંજામવાળી ચર્ચાનુસાર તે પ્રસંગે અમે એ સત્યાર્થીને સ્વીકાર કરવારૂપ પીછેહઠ કરી હતી’ એમ સાચું લખવાને બદલે–સં. ૧૯૮૮માં સુરતમાં અષ્ટમ વાદીને શાસ્ત્રોના વિરોધ બતાવી મૌન પકડાવેલ” વગેરે સદંતર જુઠું લખાણુ ચીતરીને પિતાના તે પરાભવને પિતાની જીતનું રૂપ આપવા વડે મહામાયામષાવાદનું સેવન કરવામાં પણ સંકોચ અનુભવેલ નથી ! તેવા એ આમૂલચૂલ જુઠા સાધ્વાભાસે સં. ૧૯૯૪માં પ્રસિદ્ધ કરેલ તે કર્મપ્રકૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com