________________
૧૨ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન . આપું છું, તેમાંથી હું માનું છું કે-આપશ્રીને કાંઈક ઉપયોગી માહિતી મળી શકશે. મારે અસલ પત્ર જરૂર પૂ. સાગરજી મહારાજના સંગ્રહમાંથી મળી રહેશે.
આપશ્રીને વિનતિ કે–આ પત્ર મળેથી તુરત તેની પહોંચ લખી મોકલશે. કારણકે–આ જમાનામાં પત્ર પહોંચે એ કાંઈ નિશ્ચિત હોતું નથી. આ સાથે આશરે ૩૦ વર્ષ ઉપરના મારા પૂ. સાગરજી ઉપર લખેલા પત્રની નકલ બીડી છે.
દઃ અમીચંદ શાહના ઘણા ઘણુ વંદના સ્વીકારવા કૃપા કરશોજી. કામકાજ ફરમાવશે.
નોંધઃ- “પૂ. આ. શ્રી દાનસૂરિજી મ.શ્રીથી સકલશાસ્ત્રપારદધાપણાના “અ” માં-પૂજ્ય આગદ્ધારક આ. ભ. શ્રીએ સં. ૧૯૮૭ના ચોમાસામાં આપેલ અને ૧૯૮૮માં સવા છે વર્ષની આપેલ દીક્ષા અંગે એ રીતે દીક્ષા તે એ આપે, હું ન આપું” એમ પૂ. આગામે દ્ધારક આ.મ.શ્રીના તે તે શાસ્ત્રાધારીય દીક્ષા પ્રદાન વિષે વિરુદ્ધ બાલાએલ, તે બદલ– ઉક્ત પૂ. બન્ને આચાર્યશ્રીના સં. ૧૯૮૮માં સુરત મુકામે થએલ સુભગ મીલન પ્રસંગે તેઓશ્રી વચ્ચે ચર્ચા થતાં પૂ.આ. શ્રી દાનસૂરિજીએ પિતાની તે ભૂલને સરલતાથી સ્વીકારીને સુરતના ત્રણ આગેવાન જૈન સદગૃહસ્થ ભારત “પૂ. સાગરજી મ. શ્રીની બધી જ પ્રરૂપણુએ મારે માન્ય છે, એમ ત્યાંની પાટેથી સંઘ વચ્ચે જાહેર કરવાનું પણ કહેવડાવેલ.” એ વગેરે
બનેલી હકીક્ત, મેં મારી સં. ૧૯૯૨ની દિશા ફેરવો” બૂકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com