________________
૧• SR નવાવર્ગની સાધુતાનું દિગદર્શન UR સાથે) લખી મોકલેલ છે, તે પત્ર વગેરેને કલ્યાણકામી જૈનેની જાણ માટે આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે. શેઠ આ. ક ની પેઢીના નામાંકિત પ્રાચીન પ્રતિનિધિ શેઠ અમીચંદ ગાવીંદજી શાહને સત્યપ્રિય પત્ર અમીચંદ ગેરવીંદજી શાહ નવાપુરા કરવા રોડ બી. એ. (ઓનર્સ) એલ. એલ. બી. સુરત એડવોકેટ
સં. ૨૦૨૩, આસો - વદિ ૩, શનિવાર,
તા. ૨૧–૧૦–૧૯૬૭ પરમ પૂજ્ય મહારાજશ્રી શા. કં. ઉદ્ધારક ઉપાધ્યાયજી શ્રી હંસસાગજી ગણિવરની પવિત્ર સેવામાં, લી. સુરતથી પાદરેસ અમીચંદ ગોવીંદજી શાહના સપ્રેમ વંદના.
ઘણા લાંબા વખત સુધી આપણે સહકારથી શાસનસેવા કાર્યમાં સાથે હતા. એટલે ઓળખાણ-પરિચયની જરૂર નથી, પરંતુ પત્ર લખવાની પ્રેરણ, આપના “વિવેકદર્શનનું પ્રદર્શન નામનું પુસ્તક અત્રે બિરાજમાન આચાર્ય વિજય કસ્તુરસૂરિજી પાસે લઈ વાંચ્યું તેથી મલી છે.
જે પુસ્તકના જવાબરૂપે આપે ઉપરનું પુસ્તક બહાર પાડયું તે પુસ્તક તપાસ કરતાં પણ મારા જોવામાં આવ્યું નથી. પરંતુ અત્રેના સુશ્રાવક વૈદ્યરાજ, બાબુભાઈ જેવા પાસેથી
જાણવા મળ્યું છે કે તે પુસ્તકમાં મને સ્વર્ગવાસમાં પહોંચેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com