Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ ક નવાવર્ગની સાધુતાનું દિગદશન ST ૯ પ્રસ્તુત પુસ્તિકા નવા વર્ગની જે પુસ્તિકાના જવાબરૂપે છે તે નવા વર્ગની “પ્રસ્તાવના તિમિર તરણિ” બૂક તેઓશ્રીને નવા વગે નહિં મોકલેલ હોવાથી તેઓશ્રીને તે બૂક વાંચવા નહિ મળેલ; પરંતુ તે વર્ગે પિતાની તે બૂક સુરતમાંના પિતાના રડ્યા ખડયા અનુરાગીઓ પર એક્સેલ, તેનાથી સદરહુ શેઠ અમીચંદ ગોવિંદજી શાહ એડકેટના જાણવામાં આવ્યું કે-નવા વગે તે બૂકમાં–“ હું જીવંત હોવા છતાં ગુજરી ગયે હેવાનું લખ્યું છે!” આથી આશ્ચર્યચક્તિ થએલ તેઓશ્રીએ ધાર્યું કે–અત્રે સં. ૧૯૮૮માં અમે આદિ ત્રણ આગેવાન જૈન સદ્દગૃહસ્થની રૂબરૂ બનેલી અને સં. ૧૯૯૨માં દિશા ફેર' નામની બૂકમાં મુનિશ્રી હંસસાગરજીએ અક્ષરશઃ જણાવેલી “અઝમ' શબ્દના અર્થનિર્ણય અંગેની અથેતિ હકીકતને ઈન્કાર કરવા અને અને તે હકીક્તના તે લેખક મુનિશ્રીનું લખાણ કલ્પિત લેખાવવા સારૂ તે વર્ગો, મારા માટે આ -હું જીવંતને પણ મરી ગએલ લેખાવવાને ગળે ગબડાવેલ લાગે છે! પરિણામે શાસનની દાઝ ધરાવીને સત્ય હકીક્તના રક્ષણ અથે તે શ્રી શાહે, સં. ૧૯૮૮ના તે ચર્ચાના પ્રસંગજન્ય હકીક્તને તેમજ તે હકીક્તને –તે ત્રણેય આગેવાન જન સદગસ્થના હાથે-ઈન્કાર પ્રસિદ્ધ કરાવવાના નવા વગે વર્ષો સુધી કરેલા નિલ પ્રયાસને સંક્ષિપ્તપણે જણાવતે સહિત એડ્રેસવાળા પત્ર, (૫. આગમતારક આ. ભ. શ્રી ઉપર સં. ૧૯૯૩માં લખેલ મુદિત એડ્રેસવાળા પત્રની નકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64