Book Title: Nava Vargna Sadhutanu Digdarshan Author(s): Hansasagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 8
________________ ર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ૭ પ્રદર્શન' નામની બૂકના પિજે ૩૨ થી ૩૩ ઉપર અથપત્તિથી નીચે પ્રમાણે ખુલાસે આપેલ છે. નિત્યાનંદ વિના લખાણને જવાબ (સં. ૧૯૮૮માં) મુંબઈથી આવી રહેલ પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. પણું અમે સૌ સાધુના સ્વાગત સહિત શ્રી જંબુવિ આદિ પરિવાર સાથે સુરત પધારેલ, અને પૂજ્યશ્રીથી કરી લીધેલ વિવાદોપશમનના મેગે નેમુભાઈની વાવના ઉપાશ્રયની પાછળની ધર્મશાલામાં (માળ ઉપર પૂજ્ય આગદ્વારકશ્રી હેવાથી) નીચે શાંતિપૂર્વ કે ઉતરેલ: છતાં પૂ. આગમ દ્વારકશ્રીને મળીને મતભેદ સમજી લેવાને તેઓશ્રીએ બે દિવસ સુધી કશો જ પ્રયાસ કર્યો નહિ ! આથી ત્રીજે દિવસે આ લેખકે જ નીચે તેઓશ્રીને મળી ૧૧ બજે શ્રી જંબુવિ. સહિત ઉપર લાવીને પૂ. આગમેદ્ધારકશ્રીની સાથે તે તે મતભેદો ચચી લેવાની ફરજ પાડેલ. મુખ્યત્વે ચોમાસાની દીક્ષા અને ગર્ભમની દીક્ષા અંગે પૂ. આગમ દ્વારકશ્રી, શ્રી જંબુ વિ(પૂદાનસૂરિજીએ તે મૌન જ પકડેલ) ને દોઢેક કલાક સુધી સમાધાને આપેલ. ગોચરી બાદ બપોરે ઉપાશ્રયના હેલમાં પ્રાયઃ અઢીથી પાંચ સુધી ચર્ચા ચાલેલ. પરિણામે તેઓશ્રીની માન્યતા છેટી હોવા રૂપે જાહેર થવાને ટાઈમ આ જોઈને તેઓશ્રી તે જ દિવસે સાંજે છ વાગે સસમુદાય વડાચૌટાના ઉપાશ્રયે વિહાર કરી ગયેલ. બાદ ચોથા દિવસે પ્રાયઃ સાડા ત્રણ વાગે વડાચૌટાથી તેઓશ્રીએ, ૧. આગમ દ્વારકશ્રીને અમીચંદ ગેવિંદજી-નેમચંદ નાથા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64