________________
ā નવાવની સાધૃતાનું દિગદર્શન F
જણાવ્યું છે અને (તે) કંઈક બદનક્ષી પણ કરી છે. બદનક્ષીની પરવા નથી અને મને સ્વર્ગમાં માલ્ક્યા તેની ચિંતા નથી, કારણકે હુ અત્રે જીવતા જાગતા તંદુરસ્ત બેઠો છુ. જો કે થોડા વખતમાં ૭પમાં પ્રવેશ કરીશ એટલે શરીરમાં વૃદ્ધાવસ્થાની કુદરતી નબળાઈ તેા રહેવાની જ. અને સંવત ૧૯૮૮માં સુરત ગોપીપુરા વડાચૌટામાં ૫. પૂ. સાગરજી તથા પ. પૂ. દાનસૂરી વચ્ચે થએલી ચર્ચાને ગમે તેમ ચીતરવાથી કોઇ પ્રતિકાર કરનાર જીવતા નથી એમ માનીને તેવું લખાણ થયુ હોય તે જ્ઞાની જાણે.
૧૧
આપના ખાસ ધ્યાન પર એ લાવવાનું કે—આપના ‘દિશા ફેરવા’ના સંવત ૧૯૯૨ના પ્રકાશન પછી વર્ષાં સુધી સવત ૧૯૮૮ની ચર્ચાના ઇન્કાર હમારા કાઇ પાસેથી નહિ કરાવી શકનાર આટલા વર્ષે કેમ બહાર આવે છે ? નેમચંદ્ન નાથાભાઈ ચર્ચા બાદ આશરે પાંચેક વર્ષ જીવ્યા હશે અને મગનલાલ રણુછાડ તા આશરે ૨૫ વર્ષ જીવ્યા હશે, થીડા વર્ષો ઉપર અત્રે ગુજરી ગયા છે અને હું હજી બેઠો છું.
જો જરૂર હાય તા, ખરી હકીકતાવાળું સ્ટેટમેન્ટ આપ મોકલશેા તા હૈ” સહી કરી: જરૂર હાય તેા મેજીસ્ટ્રેટના સહી સીક્કાથી: માક્લી આપીશ. શાસનસેવાનું કાર્ય થતું હોય તે જરૂર લાભ આપશેજી.
વિશેષ નહિ ઉખતાં મેં પૂ. સાગરજી ઉપર તા. ૯-૧-૧૯૩૮ ને રાજ લખેલા પત્રની એક ખરી નકલ મેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com