________________
* નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ૧ ૧૫ ગ્રન્થની પ્રસ્તાવનામાંનું તેનું જુઠું લખાણ, (સુરતમાં થએલ તે ચર્ચાના ઉપર્યુક્ત સદ્અંજામના સાવંત અનુભવી) સુશ્રાવક શેઠ અમીચંદ ગોવીંદજી શાહના વાંચવામાં આવતાં તેઓને પિતાને સાધુ ગણાવતા એ માણસે સત્ય વાતને છૂપાવીને તેના સ્થાને તેવી જૂઠી જ વાત ઉપજાવીને ગઠવી દીધેલી જોઈને આશ્ચર્ય થવા સાથે અત્યંત ખેદ થયે અને એ સાથે તે બેટી બીનાથી ભવિષ્યની જનપ્રજા અવળે માર્ગે દોરાઈ જવા ન પામે એ સદાશયથી તેઓએ સુરતની તે ચર્ચા પ્રસંગે જાતે અનુભવેલી હકીક્તને તરત જ સંક્ષેપથી પત્રમાં લખીને તે પત્ર, (મને ભિષ્ઠ રીતે પ્રસિદ્ધ કરવાનું જણાવવા પૂર્વક) પૂ આગમેદ્ધારક આ. દેવશ્રી ઉપર મોકલી આપેલ. બાદ આજે ત્રીશેક વર્ષે તે પત્રની એક નકલ વિવેક દર્શનનું પ્રદર્શન' નામની બૂક વાંચ્યા બાદ મને પણ મેકલી આપી ! જે આ નીચે અક્ષરશ: પ્રસિદ્ધ કરવામાં આવે છે.
પૂ. આ. ભ. શ્રીને શ્રીયુત શાહે પાઠવેલ પત્ર અમીચંદ ગોવીંદજી શાહ.
નવાપુરા કરવા રેડ, બી. એ. એનર્સ, એલ. એલ. બી.
સુરત. એડવોકેટ.
પિષ સુદી ૮ને વાર રે,
તા. ૮--૧૯૩૮. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરિજીની પવિત્ર સેવામાં
વિશેષ વિનંતિ કે શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર જોઈ તરફથી કર્મપ્રકૃતિ' નામનું એક પુસ્તક પ્રગટ થયું છે. જેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com