Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન શ ૫ કહેવડાવ્યું કે-કહે તે તમારી [ પૂ. આગમ દ્વારક આ. મ. શ્રીની] તમામ પ્રરૂપણ મારે સ્વીકાર્ય છે, એમ હું પિતે ત્યાંના ઉપાશ્રયની પાટેથી શ્રીસંઘ વચ્ચે જાહેર કરૂં અથવા આપ ફરમાવે તે બૂવિજયને મોકલીને (તેની દ્વારા) જાહેર કરાવું.” આતે “સીતાજી રાવણને સ્વીકાર કરવાનું કહેવડાવે તેના જેવી ધરાર જુહી વાત તેમણે લખી નાખી છે. સારું છે કેમાસ ગુરુ ૦૦૦૦ (અંબૂવિજ્ય) હયાત છે, તેઓશ્રી તે વખતે ૫. દાનસૂરિની સાથે જ હતા. તેમને પૂછવાથી તે મારા ગુરુએ ચકખું જણાવ્યું છે કે-એવી કઈ બીન બની જ નથી.” નેપ - આ લખાણમાં છેલ્લી-એવી કઇ બીના બની જ નથી!' એ શી જંબૂવિ ની વાતથી, તેમણે -સંવત્ ૧૯૯૩માં પ્રસિદ્ધ કરેલ “શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથની પ્રસ્તાવનામાં, “માર્ગyકારની પ્રસ્તાવનામાં તેમજ પંડિત મફતલાલ ઝવેરચંદે ના કહેવા છતાં પાછળથી તેમની “પંચનિર્ગી ગાર' બકની પ્રસ્તાવના વગેરેમાં “અષ્ટમની ચર્ચા અંગેની જે જે કશ્વિત બીનાએ લખી છે તે તે બીનાએ તે શાસનદેવના પ્રતાપે તે બી જંખવિના હાથે જ બેટી ઠરી જવા પામે છે! કારણકે-શી જંબૂવિના તે વખતે ત્યાં એવી કોઈ બાના બની જ નથી !' એવાક્યથી તે તે તે પુસ્તકની પ્રસ્તાવનામામાં તેમણે ચીતરેલી તે સં. ૧૯૪૮માં સુરત શી અપની ચર્ચાવાળી વાતો તે બની જ નથી' એમ તે શી અવિ એ જ નકકી કરી આપ્યું છે! અને તે સં. ૧૯૮૮માં સુરતમાં થએલી “અષ્ટમ'ની ચર્ચા અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64