SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૨ નવ વની સાધુતાનું દિગદર્શન UR મગન રણછોડ મળી સુરતના ત્રણ આગેવાને સાથે ખાસ કહેવડાવેલ કે-“આપની જે જે પ્રરૂપણાઓ છે તે અને માન્ય છે અને આવતી કાલે જ વ્યાખ્યાન પટેથી હું પિતે જાહેર કરું એવી મારી ભાવના છે, પરંતુ આપની ઈચ્છા હોય તે જંબુ વિ. વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે.” આ સાંભળી પ્રસન્ન થયેલ પૂ. આગમ દ્વારકશ્રીએ તેઓને તરત જ જણાવી દિધેલ કે- તેમ હોય જ નહિ ! તેઓની લાજ તે મારી લાજ છે! આટલું કબૂલ કર્યું તે જ બસ છે!” (જુઓ–આજથી ૩૦ વર્ષ પૂર્વે છાપાએલ “દિશા ફેર” નામની બૂકનાં પૃ. ૬-૭) તે પછી વડાચૌટાથી તેઓ ચૂપચાપ વિહાર કરી ગએલર છતાં દૂર ગયા પછી વળી પાછા પ્રાયઃ સર્વત્ર “અમારી માન્યતા સાચી છે.” એમ બોલવા અને પ્રચારવા લાગેલી આથી તેઓશ્રીની આ કઈ જાતની પ્રમાણિતા?” એમ આશ્ચર્ય થએલ. જીવંત શાહને ગુજરી ગએલ લેખાવવાની અધમતા! ઉપર્યુક્ત જવાબવાળી મારી તે “વિવેકદશનનું પ્રદર્શન નામની બૂક ગત વર્ષે આ માસે સુરત મુકામે પૂ. આ. શ્રી કસ્તુરસૂરિજી મ. પાસેથી ત્યાંના વતની અને સુરત શહેર તથા સુરત જીલ્લા તરસ્થી શેઠ આ. ક ની પેઢીના દીર્ઘકાલીન પ્રતિનિધિ-સુશ્રાવક શેઠ અમીચંદ ગોવીંદજી uહ બી. એ. (એનસ) એલ. "એલ. બી.એડવોકેટને વાંચવા પ્રાપ્ત થએલ. મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034977
Book TitleNava Vargna Sadhutanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy