________________
णिज्जाओ तिकटु एवं संपेहति मुहपोत्तीयं पडिलेहेतिरत्ता ससीसोवरीयं कायं पमजइ २ ता तं सालइयं तित्तकडुयं बहुनेहावगाढं बिलमिव पन्नगभूएणं अप्पाणेणं सव्वं सरीरकोटुंसि पखिवति ॥
इस पाठमे मुखपत्ती खोली तथा बांधी कही नही । निरावलका मध्ये सोमलसंन्यासीने मुख बांध्या है । तीसकी खोली बांधि कहि छे । साधुजीने मुखपत्ती मुखको बांधनी नही । तिस वास्ते तीर्थंकर गणधरा खोलेण बांधणेकी क्रिया कही नही । तीसकी वीचार करनी जोग्य है । विचार बिना तत्व पावे नही ।।
આ પાઠમાં મોહપત્તિ ખોલી અથવા બાંધી કહી નથી. નિરયાવલી સૂત્રમાં સોમીલ સંન્યાસીને મોટું બાંધ્યું છે. તેને ખોલ્યું બાંધ્યું કહ્યું છે. સાધુજીને મોઢે મોહપત્તિ બાંધવાની નથી તે માટે તીર્થકરો અને ગણધરોએ ખોલલા બાંધવાની ક્રિયા કહી નથી. તેનો વિચાર કરવો યોગ્ય છે. વિચાર્યા વિના તત્ત્વ પામે નહિ. स..पा. ५ शवैजादी अध्ययन-४ :
जयं चरे जयं चिट्ठे जयमासे जयं सए जयं भूजतो भासंतो पावकम्म न बंधइ ॥
इहां छ बोला में जतना करनी कही है परंतु किसे बोलमे बांधके दया पालनी तो कहि नहि । जेकर मुख बांधनां कहोगे तो छ ठीकाने बांधणे चाहीये । पांचमा कालतो सर्व बोल उपर वर्ते छे । अहो आरजो । तुमे एक मुखतो बांध्या । बीजे पांच खुल्ले कीम राखो ? जो बांध्या धर्म छे तो सर्व बांधो ।
આ બોલોમાં યતના કરવાની વાત કહી છે. પરંતુ કોઈ બોલમાં મોહપત્તિ બાંધીને દયા પાલવાનું કહ્યું નથી. જે મોઢે બાંધવાનું કહેશો તો છે સ્થાને બાંધવું જોઈએ. પંચમકાળ તો બધાય શાસ્ત્રના બોલ ઉપર વર્તે છે. અહો આર્યો ! તમે એક મુખતો બાંધ્યું બીજા પાંચ ખુલ્લા કેમ રાખો છો ? જો બાંધે જ ધર્મ છે તો બધું જ બાંધો ને ! સા.પા. ૬ ઉત્તરાધ્ય) સૂત્ર અધ્ય૦-૨૦ ગાથા-૪
आउत्तया जस्स य नत्थि काइ इरीयाए भासाए तहेसणाए आयाणनिक्खेवदुगंछणाए न वीरजायं अणुजाइ मग्गं ॥
४ . * मोहपत्ती चर्चा