________________
ઈત્યાદિ વાયુકાયની દયા નિમિત્તે સાધુએ પોતાના શરીરને ફુંકથી તિર્યંચાદિને ઉડાડીને શરીરને શુદ્ધ કરવું નહિ તથા તપેલું પાણી અને દૂધ ફુંક મારી મારીને ધૂળ વગેરે ઉડાડવી નહિ. આ પ્રમાણે વાયુકાયની દયા વીતરાગે સાધુને કહી. પરંતુ ‘ભાસમાણે' એવો પાઠ મેં સૂત્રમાં કયાંય જોયો નથી. જો ખુલ્લા મોઢે વાયુકાયની હિંસા થાય છે એવું મેં સિદ્ધાંતમાં કયાંય જોયું નહિ. જો વાયુકાયની હિંસા ઉઘાડે મોઢે બોલવાથી થાય તો સિદ્ધાંતમાં ‘‘ભાસમાણે'' પાઠ આવવો જોઈએ. શિષ્ય કહે છે - સિદ્ધાંતમાં આવો પાઠ જોઈએ જો પંખાથી વિંજે તથા ફુંક મારે તો વાયુકાયની હિંસા થાય પણ ખુલ્લા મોઢે બોલે તો વાયુની विराधना-हिंसा न थाय." खावो पाठ बतावो ! तो तमे. साया. नहि तो બોલવામાં ફસાઈ ગયા, માટે ઉઘાડે મોંઢે બોલે તો વિરાધક છે. શિષ્યની આ શંકા ટાળવા માટે ગુરુ કહે છે - ભો શિષ્ય ! સાધુ વાયુકાયની હિંસા પોતે કરે નહિ કરાવે નહિ કરતાની અનુમોદના કરે નહિ. ઉઘાડા મુખે બોલીને સાધુને આહાર પાણી વસ્તુ વહોરાવે તો સુખેથી લઈ લે છે અને લેવા છતાં આરાધક છે. પંખાથી વીંજીને અને ફુંક મારીને આપે અને મુનિ લે તો વિરાધક છે. सा.पा.१८ खा खायारांग सुतस्ध-२ अध्यन-१ :
से भिक्खु वा जाव पविट्ठे समाणे से जं पुण जाणेज्जा असणं वा ४ असिणं वा असंजए भिक्खुपडियाए सुप्पेण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहथ्थेण वा चेलेण वा चेलकन्त्रेण वा हथ्थेण वा मुहेण वा फुमेज वा वीएज वा से पुव्वामेव आलोएज- आउसोत्ति वा भगणीत्ति वा मा एतं तुमं असणं वा ४ अच्चुसिणं सुप्पेण वा जाव फुमाहि वा अभिकंखसि मे दातुं एमेव दलयाहि से सेवं वदंतस्स परो सुप्पेण वा जाव वीइत्ता आहद्दु दलएज्जा तहप्पगारं असणं वा ४ अफासूयं जाव णो पडिगाहिज्जा ॥
एह पाठ देखता तो श्री वीतरागदेव वायुकायकी दया कहि छेगृहस्थ मुनि ने सूपडादिके झोलीने तथा मुखसे फुका मारके असणादिके देवे तो मुनि कों नही कल्पतो । जो कोइ खुले मुखे बोल के मुनी को असणादिके देवे तो सुखे लेवे ।
अरु जोणसे इम आखदा छै- खुले मुखे बोले तो वायुकायनी विराधना होय छे । तिसको इम वीचारया जोइयें जे दातार ते पृथ्वी तथा पाणी आदिक जीवाकी विराघना होय जावे तो दातार असूजता थाय
२०
मोहपत्ती चर्चा