________________
को प्रमाण करणी जोग नहि । सो वंगचूलीए में कह्या छे-दो हजार बरस का भसमग्रह उतर्या अरु तीनसेते तीस बरस का धुमकेतु ग्रह सूत्र तथा संघ उपर लग्या । तीसका एह फल होया जणाय छै-परंपराय रहित गछ तथा कुलिंग का वर्तणा तथा सूत्र की हीलणा के करनेवालै भीखारीया की उत्पत्ती थइ । सो अंगचूलीए वंगचूली मध्ये जोइ लेजो । मत पखमें सार नथी । प्रभु वचन प्रमाण करो । संसार तरो । जैसे नसीतमें दाताका पाठ छै ते जोइ होठा का पाठ छै-होठ घसे ते तथा धोवे तो तथा रंगे वारंवार में धोवे रंगे ते पिण जाणे लेणा-मुख बंध्या होवे तो होठा की क्या सोभा होवे ते विचार सुक्षम दृष्टी ज्ञानदृष्टी करके विचारो ।
साघु ग्रीषम रुतमें एक चोलपट्टा राखे तथा नगन होय जावे ते પદ નિવી છે ||
આ પાઠના પ્રમાણે તો વસ્ત્ર તથા પાત્રને સીવવાનું કહ્યું છે. મોહપત્તિને બાંધવાનું તથા દોરો તો ક્યાંય કહ્યો નથી. અને પરંપરાની રીત પણ દેખાતી નથી. લોંકામાંથી ટુઢીયા નીકળ્યા છે તે લોકો પણ મોંઢું બાંધતો નથી. સૂત્રમાં એમ કહ્યું છે. પરંપરા કોને કહેવી ? જે સુધર્માસ્વામીથી ચાલી આવે છે તે પરંપરા કહેવી અને જે કંઈ પોતાની ઈચ્છાથી પરંપરા સ્થાપી લે છે તો તે જુકી પરંપરા છે. તે પરંપરા જૈનધર્મીને પ્રમાણ કરવી ઉચિત નથી. તે વંકચૂલીકામાં કહ્યું છે. ૨૦૦૦ વર્ષનો ભસ્મગ્રહ ઉતર્યો અને ૩૩૩ વર્ષનો ધૂમકેતુ ગ્રહ સૂત્ર તથા સંઘ ઉપર લાગ્યો તેનું આ ફળ થયું લાગે છે. શું લાગે છે ? પરંપરા રહિત ગચ્છ તથા કુલીંગનું વર્તવું તથા સૂત્રની હલના કરવાવાળા ભીખારીઓની ઉત્પત્તિ થઈ તે અંગચુલીકા અને વંકચૂલીકામાં જોઈ લેજે. મત પક્ષમાં સાર નથી પ્રભુ વચન પ્રમાણ કરો. સંસાર તરો.
જેવો નિશીથમાં દાંતનો પાઠ છે તે જોઈને હોઠોનો પાઠ છે. હોઠો ઘસે, ધોવે, રંગે, વારંવાર ધોવે, રંગે તે પણ જાણી લેવું. મુખ બાંધેલું હોય તો હોઠોની શી શોભા થાય ? તે વિચાર સૂક્ષ્મદષ્ટિ જ્ઞાનદષ્ટિએ કરી વિચારો.
- સાધુ ગ્રીષ્મ ઋતુમાં ૧ ચોલપટ્ટો રાખે તથા નગ્ન થઈ જાય તે પાઠ લખીએ છીએ. આચારાંગસૂત્ર અંધ-૧ અધ્ય. ૮ સા.પા.૩૪ આચારાંગસૂત્ર. સંઘ ૧ - અધ્ય. ૮ - ઉદ્દેશો-૫
जाव गिम्हे पडिवन्ने अहापरिजुन्नं वत्थं परिट्ठवेजा २ एगसाडे अदुवा अचेले लाघवीयं ॥ 9. ટિપ્રદેશ – નર છે !
३०
* मोहपत्ती चर्चा