________________
अभव्वसिद्धिए सम्मादिट्ठिए मिच्छदिट्ठिए एवं जहा मोउद्देसए सणंकुमारे जाव णो अचरीमे ॥
जिम मुख ढके ते सकरिंद्र की भाषा निरवद्य थइ तिम मुख ढके ते और की भाषा निवरद्य जाणते है ? तिना को पुछणा । तेरे कहण मुजब मुख ढक के भावे किसेको छेदभेदकारी भाषा बोलते सर्व निरवद्य भाषा होइ चाहीए ? इहां तो इंद्रका प्रभुजीने उपयोग आदिक लिया छे परंतु सर्व जीवा का इहां अधिकार नथी । तथा सकरिंद्र के भवसिद्धियादिक ६ बोल चोखे कहे छे तीम सर्व के ६ बोल चोखे मानते होवेगे ? इहां कथन सकरिंद्र आसरी छे । और आसरी इहां कथन नथी । मत कदाग्रह छोडके जोवोगे तो सर्व पदार्थ समज में आवेगा । इति तत्त्वं ।।
જેમ મુખ ઢાંકવાથી શુક્ર-ઈન્દ્રની ભાષા નિવેદ્ય થઈ તેમ મુખ ઢાંકવાથી બીજાની ભાષા નિર્વદ્ય સામો પક્ષ જાણે છે. તેઓને પૂછજો ! તારા કહેવા મુજબ મુખ ઢાંકીને ભાવથી કોઈને છેદભેદકારી ભાષા બોલે છે તે સર્વ નિર્વદ્ય ભાષા હોવી જોઈએ ? અહીં તો ઈન્દ્રના ભગવાને ઉપયોગ વગેરે લીધા છે. પરંતુ બધા જીવોનો અહીં અધિકાર નથી. તથા શક્ર ઈન્દ્રના ભવસિદ્ધિક વગેરે છ બોલો. ચોખ્ખા કહ્યા છે તેમ બધાના છ બોલો ચોખ્ખા માનતા હશો ? અહીં કથન શકે ઈન્દ્રને આશ્રીને છે. બીજને આશ્રીને અહીં કથન નથી. મત કદાગ્રહ છોડીને જોશો તો બધા પદાર્થો સમજમાં આવશે. स.५५.४२ सतत सूत्र वर्ग-3, मध्ययन-८ : ____एस णं भो ! गयसुकुमाले अपत्थिअपत्थिए जाव परिवजिते जेणं मम धूयं सोमसीरिए भारियाए अत्तयं सोमं दारियं अदिट्ठदोसपतितं कालवत्तिणिं विष्पजहित्ता मुंडे जाव पवइए, तं सेयं खलु ममं गयसुकुमालस्स कुमारस्स वेरणिजातणं करेत्तए ॥
इहां सोमिलब्राह्मणने गजसुकमाल को शिर मुंडत कह्या परंतु इम नहि कह्या-मेरी बेटी को छोड के ए मुख बंधके मसाणमांहि खडा छे । जेकर मुख बंध्या होया होता तो प्रथम एही कहिता-एहि गजसुकमाल मसाणमे मुख बांधी खडा छे | एह सुक्षम दृष्टी देके देखो तो साच जुठ दीरोगा । चांदणे पास अंधेरा खडा नहि रहता ते जाणजो.
અહીં સોમીલ બ્રાહ્મણે ગજસુકુમાલને માથે મુંડેલો કહ્યો. પરંતુ એમ નથી
मोहपत्ती चर्चा * ३७