________________
गौतमस्वामी के वस्त्र को मुखवस्त्र कह्या छै । हे भव्य जीवो तुम वीचार करी गौतमस्वामी के पास कौणसा वस्त्र छै ? जौणसा मृगाराणी के कहे सेती गौतमस्वामीने मुखको बांध्या छे के कोई ओर वस्त्र छे ? चौदा उपगरणते बाहिर, नथी तेतो राणिदे कहेते बांध्या छे । पहिली मुख खुला था । इसमें कुछ संदेह नथी । मोह नींद्रा छोड के देखो तब दीसेगा ।
અહીં હજામે મોટું બાંધ્યું તેને વીતરાગે પોતીયું કહ્યું છે, પરંતુ એને મોહપત્તિ નથી કહી તે શા માટે નથી કહી ? આ વસ્ત્રની આવી સ્થાપના કરી નથી કે આ વસ્ત્ર મુખ નિમિત્તે છે - કારણ કે હજામ પછી જ્યાં ઈચ્છે ત્યાં બીજ કામમાં વાપરી લે છે. શ્રી ગૌતમસ્વામીજીની મોહપત્તિ કહે છે તે શા માટે ? ઉ. ગૌતમસ્વામી પાસે મુખ વસ્ત્ર છે તે વસ્ત્રની આવી સ્થાપના કરી છે, આ વસ્ત્રથી તો મોઢું ઢાંકવું. બીજા કામમાં લેવું નહિ. આ માટે ગૌતમસ્વામીના વસ્ત્રને મોહપત્તિ કહી છે. હે ભવ્ય જીવો ! તમે વિચાર કરો ! ગૌતમ સ્વામી પાસે કયું વસ્ત્ર છે જે મૃગાવત્તી રાણીના કહેવાથી ગૌતમ સ્વામીએ મોઢે બાંધ્યું છે? અથવા કોઈ બીજુ વસ્ત્ર છે ? સાધુના ૧૪ ઉપકરણથી બહારનું નથી, જે રાણીના કહેવાથી બાંધ્યું છે. પહેલા મોટું ખુલ્યું હતું. આમાં કશો જ સંદેહ નથી. મોહ નિદ્રા છોડીને જુઓ તો દેખાશે. સા.પા.૫૬ જ્ઞાતાસૂત્ર અધ્યયન-૮ :
तएणं जियसत्तुपामुक्खा तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं२ उत्तरिजेहिं आसाइं पिहेतिरत्ता जाव परम्मुहा चिठ्ठति ॥
जितशत्रु प्रमुख लोका ने आपणी आपणी पछेवडी करी मुख ढांकया कह्या छै । गौतमस्वामीने मुखानीसेती मुख बांध्या है । इस वास्ते एहि संभव होता है - गौतमस्वामी के मुख निमित्त वस्त्र की स्थापना करी होइ हैं इस ते मुखवस्त्र कहिये ।
જિતશત્રુ પ્રમુખ લોકોએ પોતપોતાના ખેશથી મોટું ઢાંકેલું કહ્યું છે. ગૌતમસ્વામીએ મોહપત્તિથી મોટું બાંધેલું છે. આ માટે આ જ સંભવે છે. ગૌતમસ્વામીના મુખ માટે વસ્ત્રની સ્થાપના કરી છે. માટે મોહપત્તિ કહીએ. સા.પા.૫૭ જ્ઞાતાસૂત્ર અધ્યયનઃ - ૯
तए णं ते मागंदीए दारगा तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं२ उत्तरिजेहिं आसाइं पिहेतिरत्ता ॥
मोहपत्ती चर्चा * ५७