________________
इहां पिण पछेवडीसेती मुख ढांक्या कह्या पण मुखपत्ती नहीं । श्रीगौतमस्वामीने मुख वस्त्रसेती मुख बंध्या हें । मुखपत्ती हाथमेथी तो बंदी के मुखते खोल के पीछे नाकको बंधी के ? चउदा उपगरण विषे दोय मुखपत्तीयां छे ? सूत्र जोइ विचार करो । मत भूलो !
અહીં પણ ખેશથી મોઢું ઢાંક્યું કહ્યું પરંતુ મોહપત્તિથી નહિ. શ્રી ગૌતમસ્વામીએ મોઢું મોહપત્તિથી બાંધ્યું છે. પ્રશ્ન મોહપત્તિ હાથમાં હતી તે બાંધી ? અથવા મોઢેથી ખોલીને પછી નાકે બાંધી ? ૧૪ ઉપકરણમાં બે મોહપત્તિ છે ? ઉ. - સૂત્ર જોઈ વિચાર કરો મત ભૂલો.
सा.पा.
-
-
૫૮ જ્ઞાતાસૂત્ર અધ્યયનઃ ८
ततेणं सा मल्लीवि ण्हाया जाव पायच्छित्ता सव्वालंकार बहुहिं खुजाहिं जाव परिखित्ता जेणेव जालघरए जेणेव कणगं तेनेव२ तीसे कणगं जाव पडिमाए मत्थयाओ तं परमं अवणेति तते णं गंधे णिद्दावेति से जहा णामए अहिमडे ति वा जाव असुभतराए चेव तते णं ते जियसत्तुपामोक्खा तेणं असुभेणं गंधेणं अभिभुया समाणा सएहिं२ उत्तरिज्जेहिं आसातिं पिहेंति२त्ता परंमुहा चिट्ठति
इहां ६ राजाने मुख ढांक्या छे सो पछेवडी कही छे, परंतु मुखपत्ती नथी कही । सूक्ष्म दृष्टी देके देखो । सूत्रकार ढांके को ढांक्या कहता है बांधे को बांध्या कहेता है । मोटे उपयोग के धणीयांके सूत्र रचे होए है । तीना को मेरी नमस्कार तीन काल होवे । सोमील सन्यासी मुखबांध के आपणे इष्ट को सेवता था । सो सूत्र मध्ये मुख बांध्या कह्या । परंतु साधु श्रावगा के पास भी देवते आवदे थे । मुख बांधके बैठा तो कह्या नही । ते केटलाइक पाठ आगल लखीये छे ।
અહીં છ રાજાઓએ જેનાથી મોઢું ઢાંક્યું છે તેને ખેશ કહ્યો છે પરંતુ મોહપત્તિ નથી કહી. સૂક્ષ્મદૃષ્ટિ આપીને જુઓ. સૂત્રકાર ઢાંક્યાને ઢાંક્યું કહે છે. બાંધ્યાને બાંધ્યું કહે છે. મહાન્ ઉપયોગના સ્વામીએ સૂત્ર રચ્યા છે. તેઓને મારા નમસ્કાર ત્રિકાલ હોજો. સોમીલ સન્યાસી મોઢું બાંધીને પોતાના ઈષ્ટ દેવની સેવા કરતો હતો માટે તે સૂત્રમાં મોઢું બાંધ્યું કહ્યું. સાધુ અને શ્રાવકોની પાસે પણ દેવતા આવતા હતા પરંતુ ‘મોઢું બાંધીને બેઠો છે' તેવું કહ્યું નથી તે કેટલાક પાઠ આગળ લખીએ છીએ.
५८ * मोहपत्ती चर्चा