________________
वडे वडेरया के वचनाकी पुष्टी करे । परतुं इम न वीचारे तीर्थंकरा गणधराते सुद्ध पूर्वाचार्याते कौण ज्ञानी है ? जीसकी समाचारी में आदिरा । मेरे को भगवंता की समाचारि अंगीकार करणी जोग है । तथा जौणसी समाचारी श्री सुधर्मास्वामीने श्री जंबूस्वामीको धराइ ते समाचारी तथा परमपरा सम्यकदृष्टी को आदरवी जोग हे तथा सरदवी जोग हे । इसते वीपरीत समाचारी आचरवी जोग नथी । दुहा || जं सक्कं तं कीरइ जं न सक्कर तस्स सद्दहणा, सद्दहमाणोवि जीवो पावइ अयरामरं ठाणं १ इति हरिभद्रसूरी वचनात् इम जाणीनें ततकाल आपमतीया की समाचारि वोसरावीने परमपरायकी समाचारि अंगीकार कर लेवे ते जीव सुलभबोधि
जाणवा ।
-
तथा कोइएक आपमती मूढ जूठां कदागरा करे कहे तथा एकेक इम कहे पीछे एते पंडित होइ है । ते सर्व मूर्ख थे । अब तुम बडे चतुरे पेदा होय हो । इत्यादिक मोटीया बाता करें हे । पिण कर्म के उदे तत्त्व विचार करे नही । ज्ञानी पुरुष को तिनाकी संगती करणी जोग नही । ते जीव दुर्लभबोधि है । तिनाको तत्त्व विचार आवे नही । तिना जीवा के कुछ वस नहि । ते जीवतो निश्चयनय सिद्धरूप है । जब भवथिति परिपाक होवेगी तब वीतराग के वचन शुद्ध सरधेंगें । इम जाणि सर्व जीवा उपर मैत्री भाव राखणा चाहीए । कीसे साथ विरोध करणां नहि । हित शिक्षा देणी । आगे उसके भाग्य । इत्यादि ।
અહીં સદ્દાલપુત્રને દેવતા તો કહી ગયો. સવારે ભગવાન આવી ગયા. તેના મનમાં આવો વિચાર આવ્યો કે આજ ભગવાન તરણતારણ ન હોય ? તે માટે પ્રભુ પાસે ગયો. જઈને ધર્મનો નિર્ણય કર્યો. તેને કેવલી પ્રરૂપેલા ધર્મની પ્રાપ્તિ થઈ. પોતાની અક્કલ મતના પક્ષને છોડીને દોડાવી તો ધર્મ પામ્યો. જો ગોશાળાના મતાવલંબીને પૂછીને નિર્ણય કરત તો ઉલટાનો શંકામાં પાડી દેત.
આ કાળમાં કોઈ કહેતું નથી કે મારો મત જુઠ્ઠો છે. પોતપોતાને બધા જ સાચા કરીને માને છે. ઉલટાના જીવોને ભ્રમમાં પાડે છે. કહે છે - મોહપત્તિ નહિ બાંધી તો શ્રાવક શેના ? તે તો ફજીત છે. ઉલટા ચોર કોટવાલને દંડે છે. આ મોટી આશ્ચર્યની વાત છે. આ મોઢું બાંધવાનો પાખંડ તો ગોશાલે પણ ચલાવ્યો નથી. જો સદાલપુત્રે મોઢું બાંધેલું હોત તો અહીં પાઠ હોત - સદ્દાલ મોઢું બાંધીને બેઠા હતા. એક દેવતા આવ્યો. અહીં સૂત્રમાં આવું કહ્યું નથી. તેથી આ જ સંભવે છે કે ગોશાલા મતાવલંબી પણ મોઢું બાંધતા નહોતા. એ તો મોઢું
मोहपत्ती चर्चा
६४