________________
जे कोइ च्यार जीव होवे तीनाको जगत चतुर्विधसंघ कीए । पुनः प्रभजीने आपणा संघ २१००० वर्ष लगे कह्या छे । इस पाठ में ते एही संभव होता हे - प्रभु के तीर्थ में श्रीदुप्पहसूरी लगे निरधार आज्ञा आराधक पुरुष होवेगे । इसमे संदेह नथी । जे सुखसीलीया प्रमादि अने स्वछंदचारी जे आपणी इछायें चाले तथा शिव-मोक्ष मारगनो वयरी जाणवो । जे परमेश्वरनी आज्ञा भ्रष्ट छे एहवा जे घणा मिले तेणे एहवे घणे मीले संघ समुदाय न कहीये । जं सक्कई तं कीरइ जं च ण सक्कइ तस्स सद्दहणा सद्दहमाणोवी जीवो पावई अयरामरं ठाणं इति वचनात् उचितक्रिया निजसकती छांडी जे अतीवेगे चढतो ते भवथीती परीपाक थया विन जगमें दीसे पडतो १ इति वचनात् जोणसे जीतनी क्रिया करनेकी सक्ती हे तेती क्रिया करते हैं तीसमे ढील नही करते । अरु अधकी क्रियामें पराक्रम नही करते । अरु सुद्ध परुपते हे । आपणे प्रमादको भरी परषदामां निंददे है । गुरु साख तथा आत्म साख निंददे है । गुणी पुरूषोके गुणग्राम करते है । तीनाको वीतरागने कालदोष करके साधु कहे है ।
એક સાધુ હોય એક સાધ્વી હોય એક શ્રાવક હોય એક શ્રાવિકા હોય. આજ્ઞા યુક્ત જે કોઈ ચાર જીવ હોય તેઓને જગત્ સંઘ કહે. વળી પ્રભુએ પોતાનો સંઘ ૨૧ હજાર વર્ષ સુધી કહ્યો છે. આ પાઠથી આજ સંભવ છે - પ્રભુના તીર્થમાં શ્રી દુષ્પહસૂરિ સુધી નક્કી આજ્ઞાના આરાધક પુરુષ થશે. એમાં સંદેહ નથી. જે સુખશીલીયા, પ્રમાદી અને સ્વચ્છંદચારી જે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે તેને મોક્ષમાર્ગનો શત્રુ જાણવો. જે પરમેશ્વરની આજ્ઞાથી ભ્રષ્ટ છે તેવા જે ઘણા ભેગા થયા તો પણ સંઘ સમુદાય ન કહેવાય. જે સર્ક... અયરામાં થાણે ઇતિ વચનાતુ “ઉચિત કિરિયા નિજ શક્તિ છોડી જે અતિ વેગે ચઢતો, તે ભવસ્થિતિ પરિપાક થયા વિણ જગમાં દીસે પડતો. ઇતિ વચનાતુ. જેમાં જેટલી ક્રિયા કરવાની શક્તિ છે તેટલી ક્રિયા કરે છે. તેમાં ઢીલ નથી કરતા અને ઉપરની ક્રિયામાં પરાક્રમ નથી કરતા અને શુદ્ધ પ્રરૂપે છે. પોતાના પ્રમાદને ભરી સભામાં નિંદે છે. ગુરુ સાક્ષી તથા આત્મસાક્ષીએ નિંદે છે. ગુણી પુરુષોના ગુણગાન કરે છે. તેઓને વીતરાગે કાલદોષે કરી સાધુ કહ્યા છે. सा.५.१८ मडानिशिथ अध्ययन-५ :
से भयवं केवइयं कालं जाव गछस्स णं मेरा पनविया केवइयं कालं जाव णं गछस्स मेरा णाइक्कमेयव्वा गोयमा जाव णं महायसे महासत्ते महाणुभागे दुप्पसहे अणगारे ताव णं गछमेरा पनविया जाव णं महायसे महासत्ते महाणुभागे
६८ * मोहपत्ती चर्चा