Book Title: Muhpatti Charcha
Author(s): Padmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 197
________________ કષ્ટો કરનાર અને બીજો સાધુ ગુરુ આજ્ઞા વિના આ બન્ને અહિંસા મુખ્ય કહે છે એટલે બધા જીવની રક્ષા કરવી. એટલામાં જ પર્યાપ્ત માને છે. પરંતુ તે અહિંસાનો જે અગાધ અને ઉંડો અર્થ છે તે મૂઢ ન કહે ન જાણે એટલે સ્વાત્મા હણાય છે તે હિંસા. પોતાનો આત્મા ન હણાય તે અહિંસા. આવા રહસ્યની તેને ખબર નથી. ૩૫૦ સ્તવન ઢાળ-૮ ગાથા-૪૦, સ્વમત કલ્પના માટે જ ભવ પાર ન પામે. મિથ્યાદષ્ટિ એ જ્ઞાન રહિત અંધ પરંપરાથી જે બાંધ્યો તે અશુદ્ધ આચાર જાણવો. સંસાર વૃદ્ધિનું કારણ છે. ૧૨૫ ગાથાના સ્તવનમાં ઢાળ-૬ ગાથા ૪/૫ જોઈ લેજો. શિથિલ વિહારી પાસાદિએ નિયત વાસ વગેરે જે ખોટા આલંબન આદર્યા છે તે સારા નહિ જાણવા. થાવાસ વિતરફ રેફ્યત્તિ. 7 અખિયાત્તામં વિદ્દ સુત્ર સંવન્દ્વ નિદ્દોષ ચ ચેવિત્તિ... ઈત્યાદિક આવશ્યકે આપી શકે તેવા ઉત્તર સર્વત્ર છે. આલંબન તો કલ્પના માત્ર છે. ઉક્ત ચ आलंबयाणं भरीओ लोगो जीवस्स अजउकामस्स जं जं पासइ लोओ तं तं आलंबनं कुणइ એવો જે માત્ર લીંગધારીનો આચાર તે અશુદ્ધ વ્યવહાર જાણવો. જો આચરનારા ઘણા હોય તો પણ આ બધા પ્રમાણથી આચરવો નહિ. ધર્મ વિરુદ્ધ છે એમ જાણવો. શ્રી યશો વિ. કૃત ૧૨૫ ગા.નું સ્તવન ઢાળ-૬ ગાથા-૧૫મી. અમારા જેવા જીવો દુષમકાળના અનેક દુષણોથી દુષિત તીર્થંકર વગેરે કોઈ ધણી ન હોવાથી અનાથ એવા અમે જિનાગમ ન હોત તો સંયમ જીવન કંઈ રીતીએ જીવત. અર્થાત્ અમારી શું દશા થાત. હવે શ્રી જિનાગમને અનુસારે જે આચરણ કરે છે તેનું ફળ કહે છે. પોતાના હિતનો ઈચ્છુ આ શ્રી જિનાગમ જે આદરે છે તેને તીર્થંક૨ને માન્યા તેણે ગુરુને પણ માન્યા અને ધર્મને પણ માન્યો બધાયને બહુ પ્રકારે માન્યા સંબોધ સત્તરીમાં જોઈ લેજો. ઉ. યશો વિ. મ.ના સ્તવનની ઢાલ-૧૨... कुमती इम सकल दूरे करी धारीये धर्मनी रीत रे हारिए नवि प्रभुबल थकि पामीये जगतमां जीत रे स्वामी सीमंधरा तूं जयो १ भाव जाणे सकलजंतूना भवथकी दासने राखरे बोल्या बोल जे तूं गिणे सकल जो छे तूज साखरे स्वा० २ एक छे राग तूझ उपरे तेह मुझ शीवतरुकंद रे नवि गणुं तुझ परे अवरने जो मीले सुरनरवृंद रे स्वा० ३ तुझ विना में बहु दुख सह्यो तुझ मील्याइ ते किम होय रे मेह विण मोर माचे नहि मेह देखी माचे सोयरे स्वा० ४ मनथकी मीलन में तुझ कियो चरण तुझ भेटवा साइं रे जो कीये यतन जिन ए विना अवर नवि इछियें कांइ रे स्वा० ५ तुझ वचनराग सुख आगले नवि मोहपत्ती चर्चा * ८५

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206