________________
કહ્યું મારી દીકરીને છોડીને મોટું બાંધીને સ્મશાનમાં ઊભો છે. જે મોટું બાંધેલું હોત તો પ્રથમ આ જ કહેત - આ ગજસુકુમાલ સ્મશાનમાં મોટું બાંધીને ઊભો છે. આ વાત સૂક્ષ્મ દૃષ્ટિ આપીને જુઓ તો સાચું જુઠું દેખાશે. ચાંદની પાસે અંધારું ઊભું રહેતું નથી તે જાણશો. આ પાઠ અંગચુલીયામાં જોઈ લેજો. Au.५.४३ अंग यूलिया सूत्र
पुब्धि पत्तिं पेहिय वंदणं दाओ ॥
इहां मुखवस्त्र के साथ मुखढांकणा कह्या है । जेकर मुखपत्ती मुखको बंधी होइथी तो फेर मुख ढांकणा किस वास्ते कह्या छ ? मत कदाग्रह छोडके विचार करनी जोग छे । मत भूलो । तत्त्व समजो । जिम समकित पामो.
અહીં મોહપત્તિથી મોટું ઢાંકવાનું કહ્યું છે - જે મોહપત્તિ મોઢે બાંધેલી હોત તો ફરી મોઢું ઢાંકવાનું શા માટે કહેત ? મત કદાગ્રહ છોડીને વિચાર કરવો ઉચિત છે. ભુલો નહિ તત્ત્વ સમજો. જેથી સમકિત પામો. सu..४४ ॥ सूत्रमा यूलिया : ___ तओ सूरिहिं तदानुण्णएहिं पिट्टोवरी कुप्परिविट्टिएहिं रयहरणं ठावित्ता वामकरानामियाए मुहपत्तिं लंब धरित्तु ॥
इहां मुखपत्ती हाथ विषे रखणी कहि परंतु मुखको बंधणी तो कीते कहि नहि । जेकर दीक्षा समे गुरांने शिष्य के हाथ में मुखवस्त्र रख्या तो पीछे ते मुखको बंधणे की आज्ञा कीने दीनी ? वीचारी जोजो | विचार विना ते जमाली नीन्हव थया । और की क्या बात है ?
कोइ कहे छे- मुखपत्ती कही छे तीसते सदा मुखको बंधे छ । उत्तर- रजोहरणा कह्या छे तिसके साथ सदा रजहरणी चाहिए । जेकर रज काम पडे ते पूजणी छे तो काम पडे ते मुख ढांक लेणा । सदा ढांकणे का कुछ काम नथी । हे ! भव्य जीवो ! खेचा ताणमें कुछ सार
नही.
અહીં મોહપત્તિ હાથમાં રાખવાની કહી પરંતુ મોઢે બાંધવાની ક્યાંય કહી નથી. જો દીક્ષા સમયે ગુરુએ શિષ્યને હાથમાં મોહપત્તિ આપી તો પછી તે મોઢે બાંધવાની આજ્ઞા કોણે દીધી - આપી ? વિચારી જે વિચાર વિના તો જમાલી નિન્દવ થયો. તો બીજની શી વિસાત છે?
३८ * मोहपत्ती चर्चा