________________
सा.पा. ४७ आवश्य नियुक्ति अध्य-य गाथा-४९ :
चउरंगुल मोहपोत्ती उज्जुए डब्बहत्थि रयहरणं वोसट्टचत्तदेहो काउसग्गं करेजाहि ॥
जे हाथ मध्ये मुख वस्त्र कह्या छे । डवे हाथ मध्ये रजोहरणा कह्या छे । हे भव्य जीवो ! ज्ञानरुप आंखां उघाडके देखो । इहां प्रत्यक्ष मुखवस्त्र हाथ मध्ये कह्या छे । एह वचन चौदापूर्वीका छे । तेहना वचन तो श्री नंदीसुत्र मध्ये चौदापूर्वीना रच्या ते सूत्र कह्या छे । ते प्रमाण करो । जमालीने प्रभु का एक वचन उथाप्या एहवो वैरागी पुरुष दुकर कृत्यका करणेवाले को भगवंते 'डुबयाणं डबोइयाणं' कह्या । हे भव्य जीवो ! तुम भगवंत का वचन उथापके संसार समुद्र किम तरस्यो ? इहां वाद विवादका काम नही । जिम प्रभु की आज्ञा छे तिम अंगीकार करो । आगे तुमारी इच्छा । जैसा काम करोगे तैसा फल पावोगे इति ॥
જમણા હાથમાં મોહપત્તિ કહી છે. ડાબા હાથમાં રજોહરણ કહ્યું છે. હે ભવ્ય જીવો ! જ્ઞાનરૂપી આંખો ઉઘાડીને જુઓ. અહીં પ્રત્યક્ષ મોહપત્તિ હાથમાં કહી છે. આ વચન ચૌદપૂર્વીનું છે. તેમનું વચન તો નંદીસૂત્રમાં ચૌદપૂર્વીના રચેલા જે સૂત્ર કહ્યા છે તે છે તે પ્રમાણ કરો. જમાલીએ પ્રભુનું એક વચન ઉત્થાપ્યું. આવા વૈરાગ્યવાળા પુરુષને અને દુષ્કર ક્રિયા કરવાવાળાને ભગવાને ડુબ્યાણ-ડબાઈયાણં કહ્યો. હે ભવ્ય જીવો ! તમે ભગવાનનું વચન ઉત્થાપીને સંસાર સાગર કેમ તરશો ? આમા વાદ વિવાદનું કામ નથી. જેવી પ્રભુની આજ્ઞા છે તેવી સ્વીકારો. પછી તમારી ઈચ્છા જેવું કામ કરશો તેવું ફળ પામશો.
સા.પા.૪૮ ઉપર પ્રમાણેની ગાથા જેમ આવશ્યક નિર્યુક્તિમાં છે તેમ ઓઘ નિર્યુક્તિમાં આઠમાં સૈકાના અંતની તાડપત્રીયમાં સંભવતી गाथा छे.
चउरंगुल मोहपत्ती उज्जुए डव्वहथ्थ रयहरणं वोसट्टचत्तदेहो काउसग्गं करेजाहि
સા.પા.૪૯ આવશ્યક અવચૂરી ગાથા-૮૧, ૮૨
चउरंगुलमप्पत्तं जाणुगहिट्टा छिबोवरिं णाभि उभओ कोप्परधरियं
मोहपत्ती चर्चा * ४१