________________
सन्यासीयाने सोमलको आज्ञा दीनी छे । तिनके मत विषे मुख बंधणकी रीती छे तो तीनाने आज्ञा दीनी छे । पराय लिंग की आज्ञा कोइ नही देता । वीचारी जोजो । मत पख छोडके देखो | लोहवाणीया के साथी मत थाओ । स्वलिंगको स्वलिंग सरधो । अन्यलिंग को अन्यलिंग सरधो । समकित सुद्ध करो । ए भव्य जीवां के उपगार वास्ते उपदेश छै । इत्यर्थ ।
આ સૂત્રમાં અન્યમતિનું મુખ બાંધેલું કહ્યું છે પરંતુ સૂત્રમાં કોઈ સ્થાને જૈનના સાધુને તથા શ્રાવકને મોટું બાંધીને વિચરવું કહ્યું નથી. હે ભવ્ય જીવો ! મોહ નિદ્રા છોડીને વિચારો. આ મુખ બાંધેલો વેશ અન્ય દર્શનીનો છે. આમાં સંદેહ રાખવો તે “શંકા મિથ્યાત્વ છે.' સિદ્ધાંત જોતાં અહિ સંદેહ નથી. શા માટે અન્યલીંગ છે ? - સોમીલ સન્યાસીએ હજારો સન્યાસીઓને પૂછીને મોઢે બાંધ્યું છે તે સન્યાસીઓએ સોમીલને આજ્ઞા આપી છે. તેઓના મતમાં મુખ બાંધવાની રીત છે. તેથી તેઓએ આજ્ઞા આપી છે. પરાયા લીંગની આજ્ઞા કોઈ આપતું નથી. વિચારી જોજો. મત પક્ષ છોડીને જોજે. લોહવાણીયાના સાથી ન થાવ. સ્વલીંગને સ્વલીંગ રૂપે સદ્દો ! અન્યલીંગને અન્યલીંગ રૂપે સદુહો ! આ ભવ્ય જીવોના ઉપકાર માટે ઉપદેશ છે. स1.4.43 तासूत्र मध्य० १०:
तते णं से कणगकेउ आसमद्दए सझवेति एवं वयासी तुझेणं देवाणुप्पिया मम आसे उवणण्ह ततेणं से आसमद्दगा तहत्ति पडिसुणेति ते आसे बहुहिं ॥ ___इहां पिण मुख बंधण कह्या पिण उपगरणका नाम नथी । परंतु समुचे मुख बंधणा कह्या छे । ते मत १सुरत करके एसा संभव होता हैसूत्र मध्ये घोडे का मुख बंध्या लिख्या है । कीसे उपगरणसेती तो मुखबंध्या होवेगा ? तिम कीसे सूत्रमें साधु को मुख बंधणा कह्या होवे तो मुख बंधणेकी चरचा करनी जोग छे । ए अनर्थ चर्चा छे । जिसने जाणबुजके अन्यलिंगको सयलिंग सरध के मिथ्याती होणा छे तीसका कोई इलाज नथी । अनादि काल की जीवाको मिथ्यातसेती परीत छै । जब जीवकी भवथिति पकेगी, तब मिथ्यातते परीत छुटेगी, तब जीवाको बोध होवेगा । उपदेस तो व्यवहार मात्र छ । उपादान तो जीवका जागेगा तो काम सिद्ध थाश्ये ।
અહીં પણ મુખ બંધન કહ્યું પણ ઉપકરણનું નામ નથી. સંપૂર્ણ મુખ १ तलाश करके ।
- ५४
* मोहपत्ती चर्चा